________________
૫૭
ભગવતેાનુ' હેાય છે xx'x' એમ જણાવ્યું છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે. શાસ્ત્રમાં અનુત્તરના દેવાથી ગણુધર, ભગવ તેનુ અધિક તેજ કહેલ નથી; પરતુ અધિક રૂપ કહેલ છે. રૂપ, એ વસ્તુને ગુણ છે અને તેજ તેા પુદ્ગલ પરિણામ રૂપ પર્યાય છે, એ સમજણ હેાત તે આવુ અસત્ય સમાધાન અપાયુ' ન હેાત.
[૩૪] કલ્યાણ વર્ષ ૮ અંક ૯ પૃ. ૩૮૭ ક. ૧ શા છગનલાલ રવચંદની “ દેરાસરની વસ્તુ વાપરીને પાછી મૂકી દેતા દ્વેષ લાગે ખરે ? ” એ શંકાનાં સમાધાનમાં જે “ જરૂર દોષ લાગે, ” એમ જણાવ્યુ' છે તે કલ્પિત છે. દેરાસરની “ ત્રિગડાં, નગારાં, ચામર, આરતી, ઝાલર, ઘટ, દીવેા, ધૂપધાણું, થાળી, રકાબી, વાટકી, છડી, પાટ, પાટલા” વગેરે વસ્તુઓને સ્નાત્ર ભણાવવાદિ ક્રિયામાં વાપરે છે અને મૂકી દે છે, એથી શ્રાવકને દેષ લાગે એમ કાઈ શાસ્ત્ર કહેતું નથી. પ્રભુપૂજા ચૈત્યવંદનાદિ ક્રિયા કરતી વખતે શ્રાવક, દેરાસરના પણ ઉપયાગ કરે છે, તેમ દેરાસરજીની તે તે સર્વ વસ્તુને પણ ઉપયાગ શ્રાવક અશક્યપરિહાર રુપે કરી શકે છે.
(૩૫) કલ્યાણ વર્ષ ૮ અંક ૯ રૃ. ૩૮૭ ક. ૧, તે જ પ્રશ્નકારની. “હૃહેરાસરમાં ભગવાન આગળ સાથીએ કર્યા પહેલાં ઇરિયાવહિઆ કરવા કે પછી કરવા ?” એ શંકાનાં સમાધાનમાં જે, “ સાથીએ કર્યાં બાદ ઇરિયા વહી કરવી જોઇએ. ” એમ જણાવેલ છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે. ઇરિયાવહિ, અનુષ્ઠાન શરૂ કર્યાં પહેલાં કરવાની હોય છે. તેમાં પણ સ્વસ્તિક પહેલાં અને સ્વસ્તિક કર્યા પછી તે ઇરિયાવહી કરવાનું વિધાન જ નહિ હેાવા છતાં આચાય શ્રીએ, જે સ્વસ્તિક કર્યાં પછી ઇરિયાવહિ કરવી જોઇએ'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com