________________
૫૬
મૂલચંદ જંબુભાઈ ખંભાતની “સમવસરણમાં બાર પર્ષદા બેસે છે અને તેઓ (ગણધરોવિદિશાઓમાં બેસે છે, તે ગૌતમ સ્વામી, આગલ બેસતા હશે કે કેવલી ભગવંતે (આગલ) બેસતા હશે ? એ શંકાનું જે-“શ્રી ગૌતમસ્વામીજી આદિ ગણધરો પ્રભુજીના પાદરી પાસે બેસે છે, જ્યારે કેવલી ભગવંતની વર્ષદા અલગ હોય છે.” એ મુજબ સમાધાન જણાવેલ છે તે મનસ્વી છે. શાસ્ત્રમાં પ્રભુની દેશના વખતે શાસ્ત્રમાં જણાવેલ સમવસરણની (અગ્નિકોણે-મુનિરાજે, વૈમાનિક દેવીઓ અને સાધવીજીઓ, નેતકણે ભવન પતિની દેવીઓ, જોતિષીની દેવીઓ અને અંતરની દેવીએ, વાયવ્ય કેણે ભવનપતિ દેવે તિષી દે અને યંતર દે, તથા ઈશાન કેણે વૈમાનિક દે, મનુષ્ય અને માનષિણીઓ સ્ત્રિીઓ મળીને) બાર પર્ષદાની જેમ કેવલીની અલગ એટલે તેરમી પર્ષદા જણાવેલ નથી; પરંતુ આગળ જણાવેલા સુધારા નં. ૮૪ માં જણાવેલ શ્રીબહ૯૯૫સૂત્ર ભાગ બીજાના “ વાિ પૂર્વ રેખ प्रविश्य जिन त्रिः प्रदक्षिणीकृत्य वचसा तीर्थप्रणाम' कृत्वा तीर्थ स्य-प्रथम गणधरस्य शेषगणधराणां च पृष्ठतो दक्षिण પૂર્વ નિવરિત.” એ પાઠ મુજબ કેવલીઓ ગણધરને પ્રમાણ કરીને ગણધર દેવેની પાછળ જ બેસે છે આમ છતાં આચાર્યશ્રીએ “કેવલી અલગ બેસે છે એમ જણાવ્યું છે તે અજ્ઞાન મૂલક પણ છે.
(૩૩) કલ્પણુ વર્ષ ૮ અંક ૭-૮ પૃ. ૩૧૭ . ૨, તે જ પ્રક્ષકારની “ ગણધર ભગવંતોનું તેજ અનુત્તર વિમાનવાળા દેવે કરતાં અધિક બતાવ્યું છે તે તે દીક્ષા લીધા બાદ હશે કે દીક્ષા બાદ લધિથી પેદા થાય છે?” એ શંકાનાં સમાધાનમાં “અનુત્તર દેથી પણ અધિક તેજ ગણુધર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com