________________
૫૫
નથી, એમ નહિ પણુ) થી મન વિરમતું નથી, તે ‘અવિરતિના ઉદયથી” નહિ; પ૨ંતુ ‘ માહનીય કમ'ના ઉદયથી ’ વિમતુ' નથી. એમ આચાય શ્રીએ કહ્યુ હેાત તેા તે શાસ્ત્રીય લેખાત.
(૩૧) કલ્યાણ વર્ષ` ૮ અંક ૫ પૃ. ૨૦૬ કે, ર. દેશી ખાબુભાઇ રતીલાલ ગુ`બઈએ પૂછેલી “ આજથી કેટલા વર્ષ પછી કલ`કી રાજા થશે ? અને તે જૈનધર્મોને દુ:ખ આપશે કે સુખ ? અને તે કેટલા વર્ષે આપશે ? તેના નાશ કેવી રીતે થશે ?” એ શંકાનુ તેએશ્રીએ જે “ એકવીસ હજાર વર્ષના પાંચમે મારે છે, તેના બરાબર મધ્ય ભાગમાં કલકી થરો, અને તે આખા રાજ્યમાં ત્રાસકારક થશે એટલે જૈનધર્મોને પણ દુ:ખકારક થશે. ૮૬ વ સુધી જીવશે. અને તેની ઉમ્મરમાં તે અન્યને દુઃખ આપનારા નીવડશે. શકેન્દ્ર દ્વારા તેનેા નાશ થશે. ’ એ પ્રમાણે સમાધાન આપેલું છે. તે શાસ્ત્રાધાર વિહાણુ છે. શ્રી દીવાળી કલ્પના મૂળ પાઠ ‘સ’. ૧૯૭૪ વર્ષે કલંકીના જન્મ થશે.’ એમ જણાવે છે છતાં તેઓશ્રીએ ‘ પાંચમા આરાના બરાબર મધ્ય ભાગમાં થશે' એમ જણાવવા વડે શાસ્રના મૂળ પાઠ કરતાં દસહજાર પાંચસેને ત્રણ વર્ષ અને ટા માસ વધારે કહ્યા છે, તે તે બદલ કોઇ પ્રમાણિત શાસ્ત્રના સર્વસંગત પાઠ આપીને તે મોટા ફકના સમન્વય કરી આપવા પૂર્વીક સ્પષ્ટી કરણ જાહેર કરવુ જોઇએ. પ્રસ્તુત સમાધાનમાં તેઓશ્રીએ જે-જૈનધર્મને પણ દુ:ખ કારક થશે.’ એમ જણાવ્યું છે તે અમેધમૂલક છે. કેાઈ દુઃખ આપે તે દુઃખ, ધર્મીને થાય; ધર્મને થતુ નથી, માટે તે સુધારે પણ જાહેર કરવા ઘટે
(૩૨) કલ્યાણ વર્ષ ૮ અંક ૭-૮ પૃ. ૩૧૫ કે. ૧, શા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com