________________
૫૪
આ સમાધાનમાં “મેહનીય કમને ઉદય સમકિતને બાધ ન કરી શકે તે સમકિત મેહનીય કહેવાય છે. એટલે મેહનીયના વિશુદધ કરેલા પુદ્ગલે કે જે સમકિતની આડે આવતાં નથી. એમ જણાવ્યું છે તે બદલ તેઓશ્રી, શાસ્ત્રને યથાસ્થિત સંગત કરી શકેલ નથી.” એમ જ માનવું રહે છે.'
સમાધાનકાર શ્રીને “મેહનીયના વિશુદ્ધ કરેલા પગલે કહેવાય, કે “
મિથ્યાત્વના વિશુદ્ધ કરેલા પુગલો” કહેવાય; એ પણ ખબર જણાતી નથી !!! મિથ્યાત્વના તે “શુદ્ધ અર્ધશુદ્ધ અને અશુદ્ધ' એમ ત્રણ પ્રકારના પુગલે શાસ્ત્રકાર જણાવે છે; પરંતુ તે રીતે મોહનીયના પણ શુદ્ધાદિ ત્રણ પ્રકારો હોવાનું કેાઈ શાસ્ત્રકાર જણાવતા નથી. એ જણાવવામાં તે આ આચાર્યશ્રીને જ નંબર પહેલે જણાય છે. “સમ્યકત્વ મેહનીયના વિશુદ્ધ પુદ્ગલે” એમ કહેલ હોત તે બહુ અડચણ હતી.
(૩૦) કલ્યાણ વર્ષ ૮ અંક ૪ પૃ. ૧૪૮ ક. ૨, શ્રીયુત્પથિ કની “સંગ પછી પણ તેને માનસિક અને શારીરિક સંકટોના ફળ સિવાય કશું પણ મળતું નથી એ શાને મન સમજતું નહિ હોય ?” એ શંકાનું જે “અવિરતિના ઉદયથી.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે, શાસ્ત્રવિરૂદ્ધ છે. સંયોગજન્ય તે તે નુકશાન નહિ સમજવામાં જે અવિરતિને ઉદય જ હેતુ હોય તે પાંચેય સ્થાવરના જી, વિકલેન્દ્રિય છે, સમસ્ત નારકીના જી, નવ રૈવેયકના તથા પાંચ અનુઅત્તરના દેવેને અવિરતિને ઉદય તે સતત વત્તતે હોવાથી તે દરેક જીવને પણ સ્ત્રીસંગમાં રચ્યા પચ્યા રહેલા માનવા રહે; પરંતુ આચાર્યશ્રીથી તેમ માની શકાય તેમ નથી. માટે સંગજન્ય નુકશાને (ને મન સમજતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com