________________
પ૩
પણ “સમ્યકત્વ મેહનીય’ શબ્દનો અર્થ શાસ્ત્રકારે સ્પષ્ટ જણાવેલ હોવા છતાં તેને વિચાર કર્યા વિના તે પહેલા કર્મગ્રંથની ૧૪ મી ગાથાની ટીકામાંની કેવળ પગલિક સમ્યકત્વને ઓળખાવનારી “મના વિચાર શાષિત સવિલન શુદવસથવું મતિ' એ પંકિતના - અર્થને ઉપરના સમાધાનમાં આચાર્યશ્રીએ “દર્શનમેહનીય ના અર્થ તરીકે રજુ કરેલ છે તે શોચનીય છે.
એજ ૧૪ મી ગાથામાં આગળ જતાં તે દર્શનાહનયને અર્થ શાસ્ત્રકારે “(તે શુદ્ધપુદ્ગલે, તે જ શુધ સમ્યકત્વ છે તે તે ) સમ્યકત્વ, દશમેહનીય કેમ થાય ? કારણ કે તે પોતે જ સમ્યકત્વ હોવાથી સમ્ભત્વને મુંઝવી શકે નહિ!” એ શંકાના સમાધાનમાં “મિચ્છાતિत्वेनातिचारसम्भवातू औपशामिकादिमोहत्वाच्च दर्शनमाहनी મિતિ= શુધ સમ્યકત્વ તરીકે જણાવેલા તે શુધ્ધ પુગલો પણ) મિથ્યાત્વની પ્રકૃતિપણું હોવાથી તેનાથી સમ્યકત્વમાં)
અતિચાર લાગવાને સંભવ છે અને શુધ પુદ્ગલોવાળી મિથ્યાત્વની તે પ્રકૃતિ, ઔપશમિક આદિ અપગલિક સમ્યકત્વમાં મુંઝવે છે, તેથી તે પદ્ગલિક શુદ્ધ સમ્યકત્વ, દર્શનમેહનીય કહેવાય છે” એ પ્રમાણે ખુલાસો કરીને સ્પષ્ટ જણાવેલ હોવા છતાં અને અશુદધ પુદ્ગલવાળા દશનામેહનીય એટલે લાપશમિક સમ્યકત્વ તે મિથ્યાત્વ પ્રકૃતિના શુદધપુદ્ગલેને વિપાકોદયથી વેદવાની સાથે મિશ્ર અને મિથ્યાત્વ મેહનીયના પણ પુદ્ગલેને વેદતા જ રહેતા હોવા છતાં તથા તે પુદગલનું વેદન શ્રીજિનપ્રણીત પદાર્થોમાં સૂક્ષ્મશંકાદિ ઉપજાવનારૂં પણ હાઈને તીવ્રમેહના ઉદ્દે સમ્યકત્વ મેહનીયના તે શુધ્ધ પુદ્ગલે અશુદધ પણ
બની જવાના સંભવવાળા હોવા છતાં આચાર્યશ્રીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com