________________
પર
2.
રચયિતા શ્રી હીરસૂરીશ્વરજી મ. ને તે ગ્રંથને અંતે પરમગુરુ તરીકે સ બેાધીને) તે ગ્રંથના પેજ ૨૦ તથા ૩૦ ઉપરના ટીપ્પણમાં તે જ શ્રી હીરસૂરિજી મ.નાં સમાધાનને પણ ભૂલભર્યુ દેખાડનારા અનવસ્થિત તેમજ એકાંગી સુધારા લખીને સ્વીકૃત પરમગુરૂની પણ ભૂલે બતાવવાની હાંશીયારી કરનાર તેમજ તે હીરપ્રશ્નની પ્રસ્તાવનામાં અસમજસતા તથા અસંબધતા આળેખનાર (તેઓશ્રીના શિષ્ય) શ્રી વિક્રમવિજયજી માટે તે આ ગોલમાલ હજી ધારૂપ પણ લેખી શકાય; પર`તુ તે ભૂલને અભૂલ તરીકે સ્વીકારનાર આપણા આ આચાય શ્રીની તે ભૂલને કયા રૂપે લેખવી ? એ એક ગંભીર પ્રશ્ન છે.
.
(૨૯) કલ્યાણ વર્ષ ૮ અંક ૩ પૃ. ૧૨૨ કેા. ૧-૨. શ્રી સાકરચંદ માધવજીની સકિત માહનીયના અથશે ? એ શકાનાં સમાધાનમાં “ જે મેહનીયકમ ના ઉદય સમકિતને ખાધ ન કરી શકે તે મેાહનીયને સમકિત માહનીય કહેવાય છે. એટલે મેહનીયના વિશુદ્ધ કરેલા પુદ્ગલા કે જે મકિતને આડે આવતા નથી ' એ પ્રમાણે જણાવેલ છે તે, ઉપલકીયા જ્ઞાનનુ પ્રતીક છે. સમ્યકત્વમાહુનીયના યથા અથ એ નથી; પરન્તુ તેનેા અથ` જે કર્મ સમ્યકત્વમાં મુંઝવે એટલે કે સમ્યગ્ વસ્તુ ઉપર માહ ઉપજાવે, સુદેવ સુગુરૂ વગેરે ઉપર મારા પણા રૂપ મમત્વભાવ કરાવે' એ પ્રમાણે થાય છે, ‘મેદનીય' શબ્દના અર્થ જ મદિરાની જેમ માહ પમાડે.' એ પ્રમાણે પહેલા કમ ગ્રન્થની ૧૩ મી ગાથાની ટીકામાં શાસ્ત્રકારે સ્પષ્ટ જણાવેલ હાવા છતાં અને તે સ્થળે આગળ જતાં-તત્ર હિાન યથાસ્થિતી વસ્તુ પછેિટ તન્મયતા તિ-તત્વની યથાવસ્થિત શ્રધા તે દન, અને ત દર્શન-સમ્યકત્વમાં મુઝવે તે દર્શનમેાહનીય' એ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com