________________
૫૧
માપવાની આદત વશાત્ તે અનુવાદના પ્રથમ પ્રકાશને અંતે મૂળ નામ “વિધિકૌમુદીને આપણા આ આચાર્યશ્રીએ ઉડાવી દીધું છે અને તેના સ્થાને “શ્રાદવિધિ કૌમુદી એવું નવું જ નામ ગોઠવી દીધું છે! એ સાહસ કેવું?
એ વાત આટલે જ અટકી નથી, પરંતુ તે પછીથી તે તેઓશ્રીએ, શેષ પાંચેય પ્રકાશને અંતે તે પિતે આપેલું નવું નામ જ દાખલ કર્યું છે અને તે નવા નામને કાયમ કરવા સારૂ પ્રશસ્તિના તે મૂળ નામ દર્શક પંદરમાં
કની પછીના ૧૬ મા અંતિમ લેકના અર્થમાં તે વિના પ્રજને જ તે નવું નામ “શ્રાદવિધિ કૌમુદી' ગોઠવી દેવાની હિંમત કરી છે! - પછી તે તેઓશ્રીના તે બંને શિષ્યએ તે ગ્રંથને તે નવા નામે જ પ્રચાર કરવા સારૂ તે અનુવાદની પ્રસ્તાવનામાં તેમજ મુખપૃષ્ટ ઉપર પણ તે નવા નામને જ ઘુસાડી દીધેલ છે! મહાગ્રંથમાં આ ગેલમાલ આચાર્યશ્રીએ, શાસન અને સમાજના કયા કલ્યાણ અર્થે કરી છે ? તેને સમાજે જવાબ લે ઘટે છે. પૂર્વના મહાજ્ઞાની મહર્ષિએ કરતાં પણ વધુ જ્ઞાની લેખાવવાની મહત્વાકાંક્ષાએ જુનું ઉથાપીને આ રીતે નવું સ્થાપવાના અપમાગે ચડી જવાથી તેઓ શ્રીને આ રીતે પૂ. રત્નશેખરસૂરિજી મ. જેવા સમર્થ જ્ઞાની મહર્ષિએ સ્થાપેલું ગુણનિષ્પન્ન નામ લેપીને તેનાં સ્થાને મૂળ અને ટીકા ગ્રંથનાં બે અલગ નામોને સંકર કરવા પૂર્વક અર્થ ઘાતક નામ ગોઠવી દેવાની હદે પહોંચી જવું પડયું છે તે સહુ કોઈ સુહૃદયીજનને દુઃખદ છે.
શ્રીહરિપ્રશ્નગ્રંથમાંનાં પર્વતિથિવિષયક. પ્રશ્રનેત્તરોની નીચે શાસ્ત્ર અને પરંપરા વિરૂદ્ધના નવા તિથિમતને અનુસરતાં તર્કટી ટિપણે લખનારા તેમજ (તે ગ્રંથના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com