________________
હોય છે. એવા સમાધાન વડે સુધારે કર્યો હોવા છતાં પણ તેઓશ્રીનું આ સમાધાન મનસ્વી જ છે. ભગવાન જિનેશ્વરદેવેના ભેગો જે નિર્જરાના હેતુભૂત એટલે કે-સામાયિક, પ્રતિક્રમણાદિની જેમ સંવરની ક્રિયા સ્વરૂપ હોત તો ત્રણ જ્ઞાનના ધણું તેઓ પોતે જ દીક્ષા લેતી વખતે 'સત્ર સાવ = i amમિ' બોલવા દ્વારા પોતાના ભેગોને સાવ તરીકે ઓળખાવે છે તે બને જ કેમ? તેમજ મહો. શ્રી યશેવિજયજી મહારાજ, અઢારપાપ
સ્થાનકમાંની ૧૦ મી રાગપાપસ્થાનકની સઝાયમાં “બાવીશ જિન પણ રહે ઘરવાસેરે, વરતતા પૂરવ રાગ અભ્યાસેરે, વજબંધ પણ જસ બળે તૂટે રે, નેહતંતુથી તેહ ન છૂટેરે
છા” એમ કહીને ગૃહવાસે પ્રભુના પણ સ્ત્રી જોડેના વિષયરાગને પાપસ્થાનક તરીકે જણાવે છે તે બને જ કેમ? શ્રી મહાવીર ચરિયું પૃ. ૧૩૪ પુંઠી પંકિત ૭ શ્રી નંદિ. વર્ધનના આગ્રહથી પ્રભુ બે વર્ષ ગ્રહવાસે રહ્યા ત્યારથી તો તળિrો કામ વિત્તરવરાવવાનો પાઠ, તીથકરને તે અગાઉને સંસારવ્યાપાર સાવદ્ય જ જણાવે છે. એ વગેરે શાસ્ત્રવચનેની ઉપેક્ષા ત્યજી દે, તો આચાર્યશ્રીને પણ “ભેગે નિર્જરાના હેતુભૂત છે એ પ્રરૂપણું ભયંકર ભાસે તેમ છે, અને તે સાથે એ કહપત અર્થ કરવા જતાં
તે આ. શ્રી હેમચંદ્રસૂરિજીનાં “પા માની ત્વચા રાજ્ય. એ વચનને અર્થ પણ-પ્રભુના પૂર્વભવે દેવપણામાં દેવીઓ જોડેના વિષયભેગો પણ નિરાના હેતુભૂત હતા.” એ પ્રમાણે અવળે કરવાની ભવવર્ધક સ્થિતિમાં મૂકાઈ જવાનું જોખમ પણ ખ્યાલમાં આવી જાય તેમ છે.
આચાર્યશ્રીએ, શ્રી હારિભદ્રીય અષ્ટક પ્રકરણ ગ્રંથમાંનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com