________________
૨૭
૨૦મું મૈથુન દૂષણાષ્ટક તેની વિશદ ટીકા સહિત બારીકાઈથી અવલેકયું હોત અને તેમાંના ત્રીજા સ્લેકની વ્યાખ્યામાંથી-““ધર્માળિs Tલે મૈથુને નવજાળિ: જામ.' ઈત્યાદિ પંકિતઓનું દીર્ઘ આલેચન કર્યું હેત તે તેઓશ્રીએ પરમતારક શ્રી તીર્થકર કે માટે આ પ્રકારે અઘટિત સમાધાન આપવાનું સાહસ કદિ કર્યું ન હોત: જે હૃદયમાં ભવભરૂતા હતા. અને તેમ હોત તે શાસ્ત્રના દંપર્યાથી સમજવા ભાગ્યશાલી બનીને તેઓશ્રીએ તે સમાધાનને બદલે “તીર્થકર દે, ભોગે ભોગવતાં અત્યંત વિરક્ત ભાવને ભજતા હોવાથી તેઓશ્રીને તે
દ્વારા નવા અશુભ કર્મને બંધ પડતું નથી.” એ મુજબ “ઘરનું જ રેત” વાક્યની સમજભર્યું શાસ્ત્રીય સમાધાન આપ્યું હોત. એટલે કે-તીર્થકરોને ગૃહવાસે વિષય સેવનમાં- “ અશુભ કર્મબંધ ફળરૂપી પ્રયોજનથી રહિતપણું છે અને હેતુરૂપ પ્રજનની અપેક્ષાએ ભેગાવલી કમને ઉદય છે. એ પ્રમાણે વિદ્વદુર્ભાગ્ય સમાધાન આપ્યું હોત.
(૩)-નવકારશી આદિનાં પચ્ચકખાણ જ ઉંચી ભાવનાનું ફળ હોવાથી તે તે પચ્ચકખાણ દરમ્યાન તે પચ્ચકખાણેથી પૂર્ણ રીતે પાર ઉતરવાની ઉંચી ભાવનાનો અનુભવ હોઈ શકે છે, પરંતુ તે તે પરચકખાણે દરમ્યાન તે તે પચ્ચકખાણે ઉપરાંતની ઉંચી ભાવનાને અનુભવ હોઈ શકતો નથી. આથી આચાર્યશ્રીએ તે તે પચ્ચકખાણોથી ઉંચી ભાવનાને અનુભવ કરી શકીએ છીએ' એ પ્રમાણે સમાધાનમાં કહ્યું છે તે મનસ્વી છે, અને તીર્થકરના આત્માને શુદ્ધતર આત્મપરિણતિ અખલિતપણે વર્તાતી હોવાના સામર્થ્યના ગે મોક્ષની ભાવના વર્તતી નહિ હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com