________________
૨પ
यथाविधि ॥७२॥ सह पाणिगृहितीभिर्विषयानपि भुजते । क्षेप्तुं कर्माणि यन्नीचौपायेनापि रिपु जयेत् ॥७३॥ बहिः रागं
યૉાત્ત શુદ્ધાઃ પ્રવાઇવ એ ત્રણ લેકના શબ્દ, ભાવાર્થ અને પ્રકરણ સમજ્યા વિના આ. શ્રી રામચંદ્ર. સૂરિજીએ પિતાનાં સં. ૧૯૯૨ જેઠ વદિ ૧૦ ના જૈનપ્રવચન અંક ત્રીજામાં તે ત્રણ àકોને પાણિગ્રહણ કરેલી સ્ત્રી સાથે કમ ખપાવવાને માટે શ્રી તીર્થંકરદેવના આત્માઓ સાંસારિક વિષયોને સેવે. એ પ્રમાણે ઈ લીલાવાદીઓ પોતાના ભગવાનને ઓળખાવે છે તે કરતાંય નપાવટ ] તાત્પર્યાર્થ પ્રસિદ્ધ કરેલ હોવાથી તેઓશ્રીના તે તાત્પર્યાર્થીને સં. ૧૯૫૮ ના માગશર માસના શ્રી શાસન સુધાકર પત્રના ત્રણ અંકેયાં અનેક સૈદ્ધાંતિક દલીલેપૂર્વક તે ત્રણ શ્લોકોને તલસ્પર્શી અર્થ દર્શાવીને સદંતર અસાર અને અજેની તરીકે જાહેર કરી દીધેલ છે, ત્યારથી તે ત્રણ કોની તેવી અજ્ઞાનમૂલક વ્યાખ્યાને તેઓએ પ્રાયઃ સમેટી લેવી પડેલ હોવાનું જાણવા છતાં આ. શ્રી લધિસૂરિજીએ, તે પછી આઠ વર્ષ બાદ આ. શ્રી રામચંદ્રસૂરિજીની તેઓશ્રીના ભેગે કર્મ ખપાવવાને માટે છે. તે પ્રરૂપણાને પ્રસ્તુત સમાધાનમાં-“તેઓશ્રીના ભેગે નિજરાના હેતભૂત છે.' એમ જણાવવા વડે પલટી છે, એટલેકે રામચંદ્રસૂરિજીની તે અસત્ય પ્રરૂપણાને સીધી રીતે અસત્ય તરીકે લેખાવવાને બદલે રામચંદ્રસુરિજીએ તે કાર્યરૂપે કહેલી વાતને પિતે હવે હેતુ-કારણ તરીકે જણાવેલ છે અને તે હેતુને (કારણને) પણ “ભૂત” શબ્દ લગાડવા વડે ઉપમા કે તાદશ્ય અર્થ તરીકે રજુ કરેલ છે.
આ રીતે શ્રી રામચંદ્રસૂરિજીની તે ભૂલને આ. શ્રી લબ્ધિસૂરિજીએ અહિં તેઓશ્રીના ભોગે નિર્જરાના હેતુભૂત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com