________________
(૧૫)-કલ્યાણ વષ૭-અંક પ-પૃ. ૧૮૦ કે૦૧,
શાહ ફત્તેચંદ ઝવેરભાઈ મુંબઈવાળાએ “ઈદ્રની અંગુલિ અસલસ્વરૂપે જોવાથી ભરતચક્રવતીની આંખમાં ઝળઝબીયાં આવ્યાં શાસ્ત્રમાં તીર્થકરનું રૂપ તે અનુત્તરવિમાનના દેવેના કરતાં યાવત્ ગણધરદેવનાં રૂપ કરતાં અનતગુણું કહ્યું છે, તે તે શારીરિક રૂ૫ જાણવું? જે શારીરિકરૂપ બાબત તે મુજબ હોય તે તીથ કરની સામું કેમ જોઈ શકાય?” એ પ્રમાણે પૂછેલા પ્રશ્નના સમાધાનમાં તેઓશ્રીએ જે-“ શ્રી તીર્થંકરભગવંતની પાછળ ભામંડળ હોય છે તે ભામંડળ તેઓશ્રીજીના શારીરિકતેજના પરમાશુઓ લઈને બનાવેલ હોવાથી તેઓશ્રીજીના શરીરને જોઈ શકાય છે.” એ પ્રમાણે જણાવ્યું છે, તે પ્રભુના કર્મક્ષયજાતિશયનું લેપક છે. કારણ કે-ભામંડળ એ દેવકૃતાતિશય જ નથી, પરંતુ શ્રી પ્રવચનસારદ્વાર ભાગ પહેલે પૃ૦ ૧૦૮ ના અંતે રહેલા “તથા નિરિાઃ પશ્ચાદ્દાને तिभास्वरतया जितबहुतरणिः तिरस्कृतवादशार्क तेजाः प्रसरति મામંડઢસ્ય પ્રમveોતઃ” તે પાઠાનુસાર કર્મક્ષયજાતિશય પણ છે આ ખુલાસા પછી- ભામંડળને ” તેઓ
શ્રી પ્રભુજીના કમક્ષયજાતિશય તરીકે પણ સ્વીકારવું જ રહે છે, અને તેથી સ્વીકારે ત્યારે તેઓશ્રીને વાચકે પૂછવું કે- “ આપશ્રી, એ પ્રશ્નકારને પ્રભુજીના દેવકૃતાતિશય તરીકે તે “તો ભામંડલ તેઓશ્રીજીના શારીરિક તેજના પરમાશુઓ લઈને બનાવેલ હોવાથી તેઓશ્રીજીના શરીરને જોઈ શકાય છે' એ પ્રમાણે સમાધાન આપી શકયા છે; પરંતુ કર્મક્ષયજાતિશય તરીકે જણાવેલા ભામંડલ (કે-જે પ્રભુના શારીરિક તેજના પરમાણુઓ લઈને બનાવવામાં આવેલું
જ નથી, તે) ને ધરાવતું પ્રભુજીનું શરીર તો કેઈથી જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com