________________
૧૫
- તેના વિમાનમાં શાશ્વતી પ્રતિમા હશે ખરી ?' એ પ્રશ્નના ખુલાસાના અભાવવાળુ' હાવાથી અગ્રાહ્ય છે.
(૧૩) કલ્યાણ વર્ષ ૭ અંક ૪ પૃ૦ ૧૩૭ કા૦૨
ઃઃ
7
શ્રી કાન્તિલાલ એમ. શાહના- “ લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવી કેાની પુત્રીએ ? ” એ પ્રશ્નના આપેલાં “ દેવલાકમાં દેવદેવીઓના માતાપિતા હેાતા નથી. કારણ કે-તે ઉત્પાતિક કહેવાય છે ” એ સમાધાનમાં આચાયશ્રીએ દેવાને ઉત્પાતિક ( ઉત્પાત કરનાર) કહ્યા છે તે શાસ્ત્રવિરુદ્ધ છે. શાસ્ત્રમાં દેવાને ઉત્પાતિક કહ્યા નથી; પરંતુ ઔપપાતિક કહેલ છે.
"C
"
(૧૪)—કલ્યાણ વર્ષ ૭ અંક ૪ પૃ૦ ૧૩૮ ૦ ૧ દુવિહારના - પચ્ચક્ખાણુમાં રાત્રિèાજનના ત્યાગવાળાને ત'ખેલ આદિ વાપરી શકાય ? ” એ પ્રશ્નના સમાધાનમાં આચાર્યશ્રીએ “ રાત્રિભાજનના ત્યાગીને તખેલ વાપરી શકાય નહિ” એમ જણાવ્યું છે તે, શ્રીમદ્ મહે।પાધ્યાયજી શ્રી યશેાવિજયજી મહારાજ વિરચિત- આહાર-અણુાહાર'ની સજ્ઝાયમાં ત્રીજીથી સાતમી ગાથામાં રાત્રે વિહારમાં તાંબૂલ તરીકે વાપરવાને જણાવેલ અનેક સ્વામિ પદાર્થાના કપેાલકલ્પિત રીતે જ નિષેધ કરનારૂં છે. ચાર પ્રકારના આહારમાં રાત્રે દુષિહારના પચ્ચક્ખાણવાળાને ‘ અશન અને ખાદિમ' ના તેા નિષેધ છે, પરંતુ ‘સ્વામિ’ ના નિષેધ હાતા નથી. 'તખેલ' શબ્દના અર્થ ‘મુખવાસ' તરીકે ચૌદનિયમની છપાએલ ચાપડીએમાં પ્રસિદ્ધ છે અને કાથા, પાન, સેાપારી આદિ તમાલને પણ પૂ ઉપાધ્યાયજીએ તે સજ્ઝાયમાં સ્વાદિમ જણાવીને કલ્પ્ય કહેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
-