________________
૧૪
કારણવશાતુ ભાવક્રિયા ઉપરાંત દ્રવ્યક્રિયા પણ હોઈ શકે છે. ક્ષાયિક સમ્યકત્વના ધણ શ્રીકૃષ્ણ મહારાજે દ્વારિ કાને દાહથી બચાવવા સારૂ આયંબિલતપની ક્રિયા કરાવેલ છે. કલ્યાણના આજ વર્ષના ૮ મા અંકના પેજ ૩૨૨ ઉપરના પિતાના સમાધાનમાં પોતેજ “લાગણી ધર્મકરણીની હોય તે આ લેકની પણ માગણી ધમનું કારણ હોવાથી વાંધા ભરેલી નથી,” એમ જણાવ્યું હોવા છતાં પિતેજ અહિં “સમકિતધારી” જે ક્રિયા કરે તે મેક્ષને માટે જ કરે” એમ એવકારપૂર્વક એકાંત જણાવે છે તે વદવ્યાઘાત હાઈ ચનીય છે, (૧૨)-કલ્યાણ વર્ષ ૭ અંક ૩ પૃ૦ ૮૩ ૦ ૨,
તે પ્રશ્નકારે પૂછેલી– “નવગ્રહો સમકિતી છે? તેના વિમાનમાં શાશ્વતી પ્રતિમા હશે ખરી?” એ શંકાનું (શ્રી સાગરસમાધાન ભાગ પહેલાના ૧૬૭ તથા ૧૬૮ ના સમાધાનમાં જણાવેલા- “ગ્રહના વિમાનમાં શાશ્વત જિનચૈત્ય હોવાથી અને તેની અશાતના તેઓ ટાળતા હોવાથી તથા દીક્ષાપંચાશકમાં અને પ્રતિષ્ઠા વિધિમાં ગ્રહોના આહ્વાન તથા નંદીસ્તવે ધર્માનુષ્ઠાનમાં ગ્રહોની સાક્ષી ગણવાથી તે સમકિતી હોય તેમ સંભવે છે. સાધર્મિક તરીકે માનવામાં અડચણ નથી. એ સાધાર ખુલાસાથી વિપરીત) જે-“કેટલાક સમકિતદષ્ટી પણ હોય અને કેટલાક મિથ્યાદૃષ્ટી પણ હાય સૂર્ય અને ચંદ્ર નિયમા સમષ્ટિ હોય છે એ પ્રમાણે સમાધાન જણાવ્યું છે તે શાસ્ત્રના આધારવિહેણું, સમ્યકત્વના સંભવવાળા ગ્રહોને પણ “મિચ્છાદિષ્ટી પણ હોય એમ મનસ્વીપણે જ કહી દેવાના દોષવાળું અને પ્રશ્નકારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com