________________
૧૩
ના
योजनस्य x x x उपरितनकोशस्य सर्वेपिरितने षष्ठे भागे० એ પાઠ મુજબ તથા ક્ષેત્રલેાક પ્રકાશ સ ૨૭ પૃ. ૩૬૮ પરના-‘સર્વાર્થસિદપપ્રાગટ્યા દાત્રાયોનનીમ્ ||२९||xxx बाहुल्य मध्यभागेऽस्या, योजनान्यष्ठ कीर्त्तितम् x x x अस्या लोकान्तो योजने गते ॥ ६०॥ ऊचुर्द्वादशयोअन्याः केचित्सर्वार्थसिद्धितः । लोकान्तस्तत्र तत्त्वं तु, ज्ञेय केवलशालिभिः ॥ ६१ ॥ योजन' चैतदुत्सेधांगुलमानेन નિશ્ચિત। વિદ્ધાવટ્ટુના” તે પાઠ મુજબ શ્રી સિદ્ધપરમાત્માએનુ ં સ્થાન, સર્વાર્થસિદ્ધવિમાનની ધજાથી ઉપર ખાર યેાજન દૂર નથી; પરંતુ ૨૦ યાજન અને ઉત્સેધાંગુલીય એક યેાજનના ૨૩ ભાગ જેટલું દૂર છે. તે યાજનના ચાર ગાઉમાંના અંતિમ ગાઉના છઠ્ઠા ભાગમાં એટલે કે-ચેાજનના અતિમ ચાવીશમા ભાગમાં જ લેાકાતને સ્પશી ને સિદ્ધપરમાત્મા રહેલા છે. ( આ પાઠમાં સર્વાર્થસિદ્ધ વિમાનની ધાથી ૧૨ ચેાજન દૂર લેાકાન્ત હાવાને જે મતાન્તર છે તે મતાન્તરથી પણ આચાય શ્રીનું તે ખાર ચેાજન દૂર મેક્ષ હેાવાનુ કથન વિરુદ્ધ છે. કારણ કે તેઓએ તે તે લેાકાતથી નીચેના ૧ ગાઉના પાંચમા ભાગ પછી મેાક્ષ કહેલ છે; લેાકાન્ત કહેલ નથી, )
૧૧-કલ્યાણ વર્ષ ૯ અંક ૩ પૃ. ૮૬ ક. ૧
”
શ્રી જેરામભાઈ પીતાંબરે કરેલી “ સમકિતધારી શ્રાવક જિનેશ્વરભગવાનની પાસે કાઇપણ જાતની માનતા કરે તે તેનાથી તેના સમકિતને દૂષણુ લાગે ? '' એ શંકાના સમાધાનમાં જે-“ હા, દૂષણ લાગે. કારણ કે સતિધારી જે જે ક્રિયા કરે તે મેાક્ષને માટે જ કરે અને જિનેશ્વરભગવાનને મુકિતદાતા માનીને ઉપાસે '’ એ પ્રમાણે જણાવ્યું છે તે એકાન્ત નથી. સમ્યગ્દૃષ્ટિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com