________________
૧૭
શકાતુ જ ન્હોતું કે તે શરીરને પણ સહુ સુખે જોઈ શકતા?” આ પ્રશ્નને તેઓશ્રી જે ખુલાસે આપે તે ખુલાસે એ જ કલ્યાણ માસિકમાં પ્રામાણિક આધારપૂર્વક તેઓશ્રી જાહેર કરે એમ કરવું અને તે સાથે પ્રભુ “કેવલ જ્ઞાન પામ્યા પછી જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં પણ તેઓશ્રીજીના શરીરને કેઈપણ જોઈ શકતા કે-જોઈ શકતા જ નહિ?” તે પ્રકનને પણ ખુલાસે જાહેર કરાવ. એમ થયેથી તેઓશ્રીએ ફત્તેચંદભાઈને આપેલું તે દેવકૃતાતિશય તરીકેનું સમાધાન પણ અગ્ય છે, એમ સાધાર જણાવાશે. (આ સાથે નં. ૨૫ ને સુધારે પણ જે ઉપયોગી છે.) (૧૬)-કલ્યાણ વર્ષ ૭ અંક ૮ પૃ. ૩૨૧-૧
“જબૂ' શબ્દનો અર્થ શું? એ પ્રશ્નના ઉત્તરમાં “અને બીજો શીઆળ પણ જબૂને અથ થાય છે.' એ પ્રમાણે જણાવ્યું છે તે તેઓશ્રીને પૂછવું જોઈએ કે-આપશ્રીએ અહિં જંબૂ શબ્દને એ અર્થ કે શાસ્ત્રાધારે અથવા નિઘંટના આધારે જણાવ્યું છે કે મનસ્વીપણે જ? તેઓશ્રી તરફને સાધાર ખુલાસો મેળવીને જાહેર કરી દેવાય તે અમારે “જબૂ' શબ્દને અર્થ શીઆળ કરવાની જ્યારે
જ્યારે જરૂર પડેલ છે ત્યારે ત્યારે તે જંબૂ શબ્દને કે વર્ણ જોડવો પડેલ છે, તે તકલીફ તેવા પ્રસંગે મટી જાય.
(૧૭)-કલ્યાણ વર્ષ ૭-અંક ૮-પૃ. ૩૨૧ કે ૨પ્રશ્નકા૨ ફતેચંદભાઈએ પૂછેલા-“ ફણગા ફુટેલું કઠોળ અનંતકાય ગણાય છે? કેડલીવરઓઈલ કે લીવર એકસ્ટ્રકટની દવા પરંપરા હિંસાવાળી હોવાથી અચિત્ત તરીકે વાપરે તે કરતાં ફણગા ફુટેલું ધાન્ય વાપરવામાં હિંસા ખરી કે કેમ?” તે પ્રશ્નના સમાધાનમાં તેઓશ્રીએ જે “ ફણગા પુટેલું કઠેળ અનંતકાય ગણાય છે. ફણગા પુટેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
. હોવાથી એ
ફણગા
ખરી કે