________________
ત્તરના દે ૩૩ સાગરેપમ સુધી પણ શસ્યામાં જે સ્થિતિએ ઉપજે છે એ રીતે જ કાયમ રહે છે, પાસું મરડતા નથી. જુઓ ક્ષેત્રલેક પ્રકાશ સગ ૨૭ પૃ. ૩૩૬ પુડી ૧–“રેવારોનુ, વાાં પ્રથમે જે થશેत्पन्नास्तथोत्तानशया एव भवावधिः ॥ ६१८॥ ૮-કલ્યાણવષે ૬ અંક ૧૦ પૃ. ૩૯૭ ક. ૧
તે જ પ્રશ્નકારની– “કોરડુ મગ સચિત્ત કે અચિત્ત?” એ શંકાના સમાધાનમાં “સચિત્ત' જણાવેલ છે તે શાસ્ત્રવિરુદ્ધ છે. શ્રી શ્રાદ્ધવિધિ પત્ર ૪૩ પૃષ્ઠ 3 પંક્તિ ૪ ને “સંકુરકુરા” પાઠ, કોરડુ મગ અચિત્ત હોવાનું સ્પષ્ટ જણાવે છે. ૯. કલ્યાણ વર્ષ ૬ અંક ૧૧ પૃ. ૪૧૮ ક. ૧
શ્રી ઠાકોરલાલ કે. શાહ નવસારીની “કેવું વર્તન હોય તે શ્રાવક કહેવાય?” એ શંકાનું અપાએલું“રાત્રિભોજનને ત્યાગી, નવકારશી પ્રત્યાખ્યાની, બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને ત્યાગી, જિનેશ્વર દેવને હંમેશાં પૂજક, સુદેવ-સુગુરૂ અને સુધર્મને માનનારો જઘન્યથી શ્રાવક ગણાય.” એ સમાધાન, પુત્રપુત્રીએ પટ્ટદેવીઓ અને અનેક અન્યને પણ દીક્ષા અપાવનાર શ્રી કૃષ્ણ મહારાજ જેવા તેમજ મહામંત્રી અભયકુમાર વગર પોતાના રાજ્ય અને પોતાની જાતને પણ સલામત નહિ હોવાનું જાણવા છતાં તેની દીક્ષાને પચાવી દેનાર શ્રી શ્રેણિમહારાજ જેવા ક્ષાયિક સમકિતવતાદિ અનેક અવિરતિ છતાં ધર્મચુસ્ત શ્રાવકને તે જઘન્યશ્રાવક તરીકે પણ નહિ લેખાવનારૂં હોવાથી અધમૂલક છે; શાસ્ત્રમાં શ્રાવક શબ્દને વ્યુત્પત્તિથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com