________________
૧૦
ગુરુજીના પ્રથમ પટ્ટધર અને પોતાના વડીલ એવા તે આ૦ શ્રી દાનસૂરિજી મહારાજે, પિતાના “વિવિધપ્રશ્નોત્તર' ભાગ પહેલાના ૧૩ મા પેજ ઉપર આ૦ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. નાં વચનમાં શંકા કરનાર માટે જગદ્ગુરુ શ્રી વિજયડીરસૂરીશ્વરજી મહારાજનાં વચનમાં શંકા કરવી એ શું યોગ્ય છે?” એમ જણાવવાવડે પોતે શ્રી હીરસૂરિજી મ. નાં વચનને પરમાત્માનાં વચન તરીકે માનતા હોવાને ભાસ આપેલ છે, તે જ આ૦ શ્રી હીરસૂરિજી મ નાં શ્રી હીરપ્રશ્ન પૃ. ૨૯ ઉપરના-સાનિતજેવા
વિરાળિsgવરાળેિ ના?’ એ પ્રશ્નના ઉત્તર તરીકેનાં ”—રાવતાળ ફતિ જ્ઞાતરિત” એ ટંકશાળી વચનને પણ (પૂ. આગમ દ્વારકશ્રીએ શ્રી કલપસૂત્રમાં કરેલા ટંકશાળી ટિપણને નહિ માનવાની જેમ) નહિ માનીને તે જ વિવિધ પ્રશ્નોત્તર ભાગ પહેલાના પેજ ૧૪ ઉપર વિકલ્પ અર્થજ્ઞાપક શ્રી ઠાણુગ સૂત્રના પાઠના બહાને લેકાતિકદેવેનું જે મુખ્યત્વે એકાવતારીપણું જણાવવાને અસદુગ્રહ બતાવેલ છે, તે અસદુહને તે આ પણ આ આચાર્ય મહારાજશ્રીએ આ સમાધાનમાં-“કાતિકદેવો એકાવતારી હોય એવું શાસ્ત્રમાં વિધાન નથી ' એમ જણાવવા વડે ચેક ઉઘાડ પાડી દીધેલ છે, તે જરૂર અનુમાદનીય ગણાય હ-કલ્યાણ વર્ષ ૬ અંક ૧૦ પૃ. ૩૯૬ ક. ૨
તે જ પ્રશ્નકારની–“નવરૈવેયક અને પાંચ અનુત્તરમાં xxx કેવી રીતે પૂજા કરતા હશે ?” એ શંકાના સમાધાનમાં “પાંથ અનુત્તરોના દેવતાઓ તે શખ્યામાં સૂતા રહે છે અને સાડાસેળ સાગરોપમે પાસું મરડે છે. xx” એમ જણવેલ છે, તે કલકલિપત છે. અનુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com