________________
રે
૬-કલ્યાણ વર્ષ ૬ અંક ૧૦ પૃ. ૩૯૬ કી. ૨
તે જ પ્રશ્નકારની લેાકાંતિકદેવે એકાવતારી કે અષ્ટાવતારી ?’ એ શ'કાના સમાધાનમાં જે “ એકાવતારી હેાય તેવું શાસ્ત્રમાં વિધાન નથી. તેટલા માટે લેાકાન્તિકના અથ કલ્પસૂત્રમાં બ્રહ્મદેવલેાકના અંતમાં રહેવાથી લેાકાંતિક એવા કર્યાં છે, પણ ‘લેક' એટલે લવ અને તે ભવના અ`તે છે, માટે લેાકાન્તિક એવા અથ કર્યાં નથી.” એ પ્રમાણે શ્રી કલ્પસૂત્રના નામે વાત કરેલ છે, તે શ્રી કલ્પસૂત્રસુધિકામાં • શાન્તसंसारान्ते भवा लोकांन्तिका, अकावतारत्वात् अन्यथा તેમાં હાન્તમવત્વ વિષ્યતે' એ પ્રમાણે લેાકાન્તિકને અ કરેલ હેાવા છતાં શ્રી કલ્પસૂત્રના તે અને ભૂલ તરીકે લેખાવવાના આશયથી જ તેએશ્રીએ શ્રી ૯૫સૂત્રના નામે મનસ્વીપણે રજુ કરી છે. ખરી વાત એ છે કે કલ્પસૂત્રની ટીકામાં તે તે લેાકાંતિક' ને અથ • એકાવતારી’ કરીને લેાકાંતિકદેવા એકાવનારી હાવાનું વિધાન કરેલ છે, અને તે ભૂલ સુધરી જાય એ સારૂં પૂ॰ આગમાદ્વારકશ્રીએ તે ભૂલભરી પંકિત ઉપર- ‘ સપ્તાzभवा प्रवचनसारेराद्धारे, लोकस्य ब्रह्मलेाकस्य अन्ते- समीपे અવા જ્ઞાન્તિન્ના,' ઇત્યાદિ ટિપ્પણ કરેલ છે, તે ટિપ્પના આ સમાધાનમાં આચાર્યશ્રીએ (પૂ. યાનસ્થ સ્વગત આગમ દ્ધારકશ્રીનું નામ ગેાપવવા સારૂ) કલ્પસૂત્રના નામે ઉપયોગ કરેલ છે! જે સજ્જનનુ કાર્ય નથી,
આમ છતાં—
આ અર્થ પકડવાવડે તેએશ્રીએ, તેમના વડિલ શ્રી દાનસૂરિજી મ૦ ની અસત્ પકડને ખાટી લેખાવી છે તે તે અવશ્ય અનુમાદનીય ગણાય. એટલે કે-પેાતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com