________________
સમવસરણમાં બીરાજે છે. તેથી પ્રભુનું સમવસરણું નાલંદાપાડાની ઉપર આકાશમાં પણ સુખે રચી શકાય છે. આથી નાલંદાપાડામાં સમવસરણ રચવાનું બની શકે નહિ, એવી કલપનાને તથા આચાર્યશ્રીએ શાસ્ત્રીય આધાર વિના જ “નાલંદાના પાડામાં તેવું કારણ નહિ ઉપસ્થિત થવાથી સમવસરણ ન થાય તે વાંધો નથી.” એમ જણાવવાવડે ભગવાનનાં નાલંદાપાડાના ૧૪ ચોમાસામાં કઈ મહદ્ધિક દેવ આવેલ જ નથી, એમ જણાવેલ કલ્પિતવાતને સ્થાન નથી. તદુપરાંત તેઓશ્રીની “ખુલ્લી જમીનમાં, ગામનાં ઉપવનમાં, એક એજનના ચેકવાળા ગામમાં અને મિથ્યાત્વીઓનું અધિક જેર હોય ત્યાં સમવસરણ થાય.” એ વગેરે વાતે તે વ્યવહારૂબોધને પણ અભાવ સૂચવે છે. કેઈપણ કાળે કોઈ એકાદ ગામમાં પણ આઠ માઈલને ચેક હેય ખરો?
શ્રી સંભવનાથ પ્રભુનાં આ વદ ૫ અને શ્રી નમિનાથપ્રભુનાં ભાવ વ૦ ૦)) ના કેવલજ્ઞાનના અવસરે, શ્રી ચંદ્રપ્રભ પ્રભુના શ્રાવ વવ ૭, શ્રી સુવિધિનાથ સ્વામીના ભાવે શુ. ૨, શ્રી શ્રેયાંસનાથસ્વામીના અશાડ વ૦ ૩, શ્રી વાસુપૂજ્ય સ્વામીના અ. શ૦ ૧૪, શ્રી વિમલનાથ સ્વામીના જે. વ. ૭, શ્રી પાર્શ્વનાથ પ્રભુના શ્રા શ૦ ૮ અને શ્રી મહાવીરસ્વામીના આ વદિ ૦)) ના રેજે થયેલા મોક્ષકલ્યાણુક અવસરે તે ચોમાસામાં સમવસરણે રચાએલ હોવાના શાસ્ત્રીય ઉલેખે પણ હોવાનું જાણવા છતાં ચરમતીર્થપતિ મહાવીરદેવના તે ૧૪ માસામાં સમવસરણ રચાયું ન હોવાની સંભાવના કરવી અને કારણ કઃપવાં તે ભગવંતને નહિ ઓળખનારનું કામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com