________________
ગોરજીનું સ્થાન જેનશાસનમાં નથી.” એ અવિચારી કથનના બચાવમાં આચાર્યશ્રીએ જે- “પાંચ મહાવ્રતને પાળનારા અને શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનનારાઓ જ જૈનશાસનમાં સાધુ તરીકે ગણાય છે” એ પ્રમાણે જે અસંગત હેતુ જણાવેલ છે તે પણ વાજબી નથી. કારણકે તેઓ, જેઓને પિતાના અને પિતાની આજ્ઞાના સાધુ માને છે અને તેમની સાથે જૈન સાધુ તરીકે વ્યવહાર રાખે છે તે સર્વ તેવા જ છે, એવું તે છે જ નહિ. આથી ગેરજી કે જેઓ દેશવિરતિ, સમ્યગ દષ્ટિ, સંવિજ્ઞપાક્ષિક અને માર્ગાનુસારી પણ હોઈ શકે છે; તેઓ જૈનશાસનમાં ગણાતા નથી, એમ શાસ્ત્ર કહેતું નથી. શાસ્ત્ર તે વ્યવહાર સમ્યકત્વવાળા માર્ગોનુસારી ને પણ જૈન શાસનમાં ગણાવે છે. વિશેષ માટે જુઓ શ્રી સેનપ્રશ્ન ત્રીજે ઉલાસ પ્ર૦ ૪ નિવાä. स्थादयः साधुलिङ्गधारिणः स्वपक्ष: आदि ग्रहणाच्चरक પરિત્રાજવા પક્ષ તિગૃહરા પ્રથમ ત્રણે ૨૨૦ જે ૪. કલ્યાણ વર્ષ ૬ અંક ૮ પૃ. ૩૩૩ ક. ૨
તે જ પ્રશ્નકારની “વૈતાત્ય, મેરુપર્વત તેમજ મહાવિદેહ ક્ષેત્ર હાલ કયાં છે?” તે શંકાના સમાધાનમાં “વૈતાઢ્ય પર્વત ભરત ક્ષેત્રના મધ્યભાગમાં છે, આપણે ભારતના દક્ષિણ દિશાના ખંડમાં છીએ, એટલે વૈતાઢ્ય આપણાથી ઉત્તરમાં છે, અને વિતાસ્યથી ઉત્તરમાં દક્ષિ
ના ત્રણ ખંડોની જે મ ભરતના ઉત્તરમાં પણ ત્રણ ખંડે છે” એ પ્રમાણે જણાવેલ છે. તેમાંનું “ભારતના દક્ષિણ દિશાના ખંડમાં છીએ” એ વાકય, “ભારતના દક્ષિણ તરફના અધી વિભાગમાંના ત્રણ ખંડોમાંના મધ્ય ખંડમાં છીએ” એમ સુધારે માગે છે; તેમજ “વૈતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com