________________
ચથી ઉત્તરમાં દક્ષિણના ત્રણ ખંડેની જેમ ભારતના ઉત્તરમાં પણ ત્રણ ખંડો છે” એ વાક્ય, - “વૈતાદ્યથી દક્ષિણાદ્ધ ભારતના ત્રણ ખંડેની જેમ વૈતાઢ્યથી ઉત્તરમાં પણ દક્ષિણ ભારતના ત્રણ ખંડે છે " એ પ્રમાણે સુધારા માગે છે. ભરત વૈતાઢ્યની અપેક્ષાએ નહિ, પરંતુ મેરુની અપેક્ષાએ દક્ષિણમાં ગણાય છે. ૫-કલ્યાણ વર્ષ ૬ અંક ૧૦ પૃ. ૩૯૬ ક. ૧
મેહનલાલ હઠીચંદ માસ્તરની “ચોમાસામાં સમવસરણુ રચાય કે નહિ? અને ચાતું હોય તે નાલંદાપાડામાં કેવી રીતે રચાયું હશે?" એ શંકાનું જે “સમવસરણ હંમેશાં ચાતું નથી જે ઠેકાણે પ્રાથમિક દેશના દેવાની હોય, જ્યાં મિથ્યાત્વીઓનું અધિક જેર હોય, કોઈ અદ્ધિસંપન્ન દેવ ઉત્પન્ન થયે હોય આદિ કારણે સમવસરણ દેવો રચે છે; પરંતુ ઠેકાણે ઠેકાણે દેશના દેવાય ત્યાં સમવસરણ રચાય તે નિયમ નથી. એટલે નાલંદાપાડાના ચાતુર્માસમાં આવું કારણ નહિ ઉપસ્થિત થવાથી સમવસરણ ન થાય તો વાંધો નથી. વળી કારણ ઉપસ્થિત થાય તે એક એજનના વિસ્તારવાળી ખુલી જમીનમાં, ગામનાં ઉપવનમાં સમવસરણ દે ૨ચી શકે છે અને પ્રભુ ત્યાં પધારી દેશના દઈ શકે છે. ગામમાં પણ એવી વિશાળ જનની જગ્યા ચોકવાળી મળતી હોય તે ત્યાં પણ થઈ શકે છે” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે શાસ્ત્ર પાઠેની પરવા વિનાનું કલિપત છે. “રો -પશુપાંતો પીઢ -સમા મૂનિ -પ્રભુ દેશના આપે છે તે દેશનાભૂમિ (પિલા ગઢની અંદરથી) ૧ ગાઉ અને ૬૦૦ ધનુષ્ય પ્રમાણ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com