________________
૧૩૦
પ્રતિબિંબો હોય તેનું શરીર ધકિય હોય છે અને તે પ્રભુના ઔદારિક શરીર જેવાં પ્રતિબિંબ હોય, આત્મપ્રદેશ દેવકૃત હેવાથી દેવનાં હેય છે. એ પ્રમાણે જણાવવા વડે સમવસરણગત પ્રભુનાં તે ત્રણ પ્રતિબિંબને પ્રશ્નકાર પં. શ્રી કાતિવિજયજીની જેમ પોતે પણ ચેતનવંત માનતા હોવાનું જૈન જગતને નવું જ જ્ઞાન પીરસ્યું છે તે અજ્ઞાનતાની પરાકાષ્ટા ગણાય. આ જોતાં “પ્રભુનાં તે ત્રણ પ્રતિબિંબનું પ્રભુના જેવું રૂપ અને પ્રભુના જે જ દેશના સબંધીને વ્યાપાર વગેરે દેવકૃત નથી, પરંતુ પ્રભુના મહિમાને પ્રભાવ છે. પ્રભુના જેવું રૂપ દેથી બની શકે જ નહિ. એ બેધ આચાર્યશ્રીને હજુ મેળવો બાકી જણાય છે.
નાંદ-સૂરિજીના સમાધાન, કલ્યાણ માસિકમાં તે માસિકના છઠ્ઠા વર્ષથી છપાવાં શરૂ થએલ છે. તેમાંના અનેક સમાધાને, આ પ્રમાણે શાસ્ત્રવિરુદ્ધ તેમજ દૂષિત હેવાથી–આવાં ગેરસમજ ફેલાવનારાં સમાધાન, તમારા પત્રમાં છપાય છે તે ઠીક થતું નથી. એમ તે પત્રના તંત્રી શ્રી સેમચંદભાઈને અમાએ તે પત્રના છઠ્ઠા વર્ષથી માંડીને તેરમાં વર્ષ પર્યત વારંવાર કહેલ, તેના જવાબમાં તે તંત્રીશ્રીએ પણ–ના કહેવી મુશ્કેલ હોવાથી મારે ન છૂટકે પ્રસિદ્ધિ આપવી પડે છે. એવું વિનમ્રભાવે વારંવાર જણાવ્યા કર્યું હતું, અને આચાર્યશ્રી તથા કલ્યાણ પત્રના હિતની બુદ્ધિએ અમોએ પણ તે અદ્યાપિપર્યત નીભાવ્યું હતું.
એ પછી બીજે હિતસ્વી માગ લીધો. અને તે એ રીતે કે-કલ્યાણ વર્ષ તેરમાને આ ત્રીજો અંક, તેમાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com