________________
૧ળ
ઉપર દર્શાવેલાં શાસ્ત્રવિરુદ્ધ સમાધાનની સાઈડમાં તે સમાધાનેને અસત્ય જણાવનારા શાસ્ત્રપાઠે લખીને આચાર્યશ્રીને સેમચંદ ભાઈ મારફત મોકલી આપેલ, અને તે સાથેતે અંક મળ્યા પછી ભૂલ જણાવા પામે અને તે પછી તે ભૂલને આચાર્યશ્રીએ તમારા પત્રમાં સુધારી લેવી સુગમ બને તે સારુ, તેઓશ્રી જે સુધારા મોકલે તે સુધારાઓ, પ્રશ્નકાર તરીકે મારું નામ રાખીને તમારા પત્રમાં પ્રસિદ્ધ કરે, જેથી તમારે પણ સુગમ બને.” એમ જણાવીને એ ભાવને એક પત્ર પણ સોમચંદભાઈને લખી આપેલ. જેની નકલ નીચે પ્રમાણે :
સુશ્રાવક સેમચંદભાઈ ચગ્ય હંસસાગરના ધર્મલાભ. મારા માગેલા ખુલાસાઓ, આચાર્યશ્રીજી જે આપે તે પ્રશ્નકાર તરીકે મારું નામ આપીને અને સમાધાનકાર તરીને આ૦ શ્રી લબ્ધિસૂરિજી મ. નું નામ આપવું ચાલુ રાખીને આગામી અંકે-આ પ્રશ્નને, “શંકા-સમાધાન” શીર્ષક તળ છાપશે અને “આ (કલ્યાણું વર્ષ ૧૩ ના ત્રીજા) અંકના સમાધાનેમાંથી આ પ્રશ્ન પૂછાએલ છે” એમ વાચકને ખ્યાલ આવે એ સારૂ ગતાંકના પૃ. ૧૭૩ થી ૧૭૫ ઉપર છપાએલા સમાધાનેમાંથી ઉદ્ભવેલા અને એવી સ્પષ્ટ પંક્તિ તે (શંકા- સમાધાન) શીર્ષકાળે છાપશે. આ અંકની અગાઉના બીજા અંકોમાંના સમાધાનમાં જે ભૂલો છે તે
અવસરે.”
સેમચંદભાઈને આપેલા આ અંકની અને તેની સાથે આપેલા પૂર્વોક્ત પત્રના પ્રયાસની પણ આચાર્યશ્રીએ ઉપેક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com