________________
૧૮
તેવું શાસ્ત્રીય સમાધાન આપવાને બદલે આચાર્યશ્રીએ ઉક્ત પંન્યાસશ્રીના તે પ્રશ્નનું જે-“ચાર અનુત્તર દેવલોકમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય કહેલું છે, બત્રીશ સાગરપમ મતાન્તરે છે, એમ સમજવું એ મુજબ સમાધાન આપેલ છે તે યથાર્થ નથી. શાસ્ત્રમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પાંચમા સર્વાર્થસિદ્ધ નામના અનુત્તરદેવલોકના દેવનું જણાવેલ છે. વિજ્યોદિ ચાર અનુત્તર દેવલોકમાં તે જઘન્યથી ૩૧ તેમજ ૩૨ અને ઉત્કૃષ્ટથી ૩૨ અને ૩૩ સાગરોપમ જણાવેલ છે.
(૧૦૬) ક૯યાણ વર્ષ ૧૩ એકરૂ ૫૦ ૧૭૪ કે ૨ તે પંન્યાસશ્રીના-જેવી અને તિર્યંચણીને ક્ષાયિકસમકિત હેય કે નહિ? એ પ્રશ્નનું જે-“મનુષ્યભવથી લઈને દેવીપણે કઈ જીવ ઉત્પન્ન થયો હોય તે ત્યાં ક્ષાયિક સમ્યકત્વ સંભવે છે, અને તે જીવ જે યુગલીયામાં તિય ચણીરૂપે ઉત્પન્ન થયો હોય તે ત્યાં પણ સંભવે છે. ભાયિક સમ્યગદષ્ટિ જીવ યુગલીઆ સિવાયની તિર્યંચગતિમાં ઉત્પન્ન થતું નથી.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે પૂર્વબદ્ધાઢે?” એવા વિશેષણ વિનાનું હોવાથી શાસ્ત્રવિદ્ધ છે. તે (અબદ્ધાયુષ્ક) ક્ષાયિકમ્યદષ્ટિ મનુષ્ય તો કાળ કરીને તેજ ભવે નિયમા મુક્તિ પામે છે.
(૧૦) કલ્યાણ વર્ષ ૧૩ અંકે ૩૫૦ ૧૭૫ ફેટ ૧ એ જ પંન્યાસીના-સમવસરણમાં ત્રણ બાજુ ભગવાનનું પ્રતિબિંબ હોય છે, તેમાં આત્મપ્રદેશ અને પુગ ઓદારિક હોય ? એ પ્રશ્નના સમાધાનમાં-સમવસરણમાં જે ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com