________________
૧૬૮
સાગરાપમની સ્થિતિ, અચ્યુતમાં ત્રણ વાર અને થિયાદિમાં એ વાર જાય એ દૃષ્ટિએ કહી છે, તે અચ્યુતમાં ઘટી શકે છે, પણ સર્વાંસિદ્ધમાં તે એકજ વાર જાય છે અને ચાર અનુત્તરમાં તે ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૨ સાગરે પમનુ ં છે, એ દૃષ્ટિએ ૬૪ સાગરાપમ થાય પણ ૬૬ સાગરોપમ શી રીતે ?” એ પ્રશ્નનાં સમાધાનમાં એમ જ જણાવવુ′ જરૂરી હતું કેવિશેષાવશ્યક, બૃહત્સગ્રહણીવૃત્તિ, પ્રવચન સારાહાર, શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર તેમજ શ્રી સમવાયાંગસૂત્ર આદિ પુષ્કલ ગ્રંથામાં વિજ્યાદિ સ્થિત અનુત્તરદેવાની જઘન ન્ય આયુષ્યસ્થિતિ ૩૧ તેમજ ૩૨ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરાપમની જણાવેલી હેાવા છતાં તમે તમારા પ્રશ્નમાં તે વિયાદિમાં ઉત્કૃષ્ટ ૩ર સાગરોપમનુ આયુષ્ય જણાવતા શ્રી તત્વાર્થ સૂત્રના ચેાથા અધ્યાયના ૪ર મા સૂત્રનો વૃત્તિમાંની તથા ભાષ્યમાંની જ વાતને આગળ કરી પ્રશ્ન કર્યાં છે, તે શાશ્રધ્ધાનુસારીને ન શાલે. સૂચિતગ્રંથાને પણ માન્ય કરી ને ચાલ્યા હોત તે તે મતાંતર સમજવાથી વિજયાદિમાં ૬૬ સાગરોપમ શી રીતે ? એ પ્રશ્ન કરવાજ રહેત નહિ. શ્રી ક્ષેત્રલેાકપ્રકાશના ૨૭ મા સના ૩૬૬ મા પેજ ઉપર જણાવેલા ‘त्रिंशद्वारिधयश्वर्तषु विजयादिषु । स्थितिर्जघन्योत्कृष्य तु, त्रयस्त्रिंशत्पयोध्यः ||२१|| इति प्रज्ञापनाभिप्रायः, समवायांगे तु बिजयवेजयंतजयंता पराजियाणं भंते ! देवाणं कैवइयं कालं ठिई पन्नत्ता ? જોબમા! ફન્નેનું વત્તીસ સાળ॰, ો તેત્તીસં સાન૦' એ પાઠ પણ જોવા ઠીક હતા.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com