________________
૧૬૭
નુગનો આ સામાન્ય બંધ પણ તથાવત્ નહિ હોવાનું જ્ઞાપક હઈશેચનીય ગણાય. આ સંબંધમાં વાચકેએ અને વિશેષ કરીને આ શાસ્ત્રવિરુદ્ધ સમાધાનને પણ તહત્તિ માનવાને બેધ ધરાવનાર પં. શ્રી કાન્તિવિજયજીએ, આચાર્યશ્રીને પૂછવું જરૂરી બને છે કે શ્રી ક્ષેત્રલોકપ્રકાશ સગ ૨૭ માંને –“દયનં રાખવતાં તેષાં, સેવાનાં સ્ત્રીનેતાન્t બચવર્ણરીતિથતિ નિપિયત ” એ પૃ. ૩૬૬ ને
શ્લોક -“અનુત્તર વિમાનના દેવ ૩૩ સાગરેપમ સુધી વિમાનગત મહામેતીએનાં આસ્ફાલનના અંગે ઉઠતા અભૂત સંગીતના વનિમાં લીન હોય છે એમ જણાવે છે તેમાં તેઓને આપે જણાવેલ છે તે ધર્મધ્યાનને કાલ કર્યો?’ માનવું છે કે-ઉત્તરમાં તેઓશ્રીને આકાશ સામે જ જોવાનું રહેશે.
વિરતિવંત આત્માઓને ધર્મધ્યાન હોય છે જ્યારે અનુત્તરના દેવે વીતરાગપ્રાયઃ સંસ્કારવાળા, અવિષયી અને તત્ત્વવિચારણામાં રહે તેવા હોવા છતાં પણ શ્રા ક્ષેત્રલેક પ્રકાશ સગ ૨૭ ના પૃ૦ ૩૬૪ ઉપરના-નન્વયં ચ નિર્વાણ-- मदनज्वलना। स्वतः कथं ब्रह्मव्रतं ते स्वीकुर्वन्ति महाधिय ?|शा अत्रोच्यते देवभव-स्वभावेन कदापि हि । एषां विरत्यभिप्रायो, નાહવાના સંત ૧૭ એ પાઠ મુજબ તેઓને વિરતિને તે અંશમાત્ર પણ સદ્ભાવ સંભવ નથી, પછી તેઓને આ આચાર્યશ્રી, ધર્મધ્યાનને કાલ જણાવે પણ કયાંથી?
(૧૦૫) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૩ પૃ. ૧૭૪ કે ૨ એ જ પન્યાસશ્રીના–“ક્ષાપશમિક સમ્યકત્વની ઉત્કૃષ્ટ ૬૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com