________________
૧૬૬
6
નાઃ ।' એ જાતિ, જ્ઞાપક ૪૪ મે લેાકઃ અર્થાત્ શાસ્ત્રમાં તેજસ અને કાણુ શરીરવાળા જતુએ, ઔદ્યારિકાદિ શરીરને ચેાગ્ય ધેા વડે જે સ્થાનમાં જોડાય છે તે સ્થાનને જ્ઞાની ભગવંતા ચેાનિ કહે છે, અને-તે યેાનિએ વ્યક્તિગત અસ'ખ્ય ભેદોવાળી હાઇ સંખ્યાને ચેાગ્ય નથી જ, તે પણ સમાન વર્ષોં વગેરે જાતિએ વડે ગણના-ગણત્રીને પામેલી છે' એ પ્રમાણે કહીને ચેાનિ અને જાતિની જુદી એળખ આપેલી હોવા છતાં આચાય શ્રીએ, પ્રસ્તુત સમાધાનમાં જાતિને ચેાનિ કહેલ છે તે અમેાધ મૂલક પણ છે.
(૧૦૪) કલ્યાણ વર્ષ ૧૩ અક ૩ પૃ૦ ૧૭૪ ક. ૧ પં. શ્રી કાંતિવિજયજીના-દેવાને ચાર ધ્યાનમાં કેટલા ધ્યાન હાય ? સર્વાર્થસિદ્ધના દેવાને કયુ ધ્યાન હોય ?” એ પ્રશ્નનું આપેલું-‘દેવાને શુકૂલધ્યાન સિવાયના ત્રણ ધ્યાનેા હાઈ શકે છે. સર્વાર્થસિદ્ધના દેવાને મુખ્યત્વે ધમ ધ્યાન હેાય છે, કારણ કે- તેઓ તત્ત્વવિચારણામાં રહે છે.' એ સમાધાન શાસ્ત્રવિરુદ્ધ છે. ગુણસ્થાનક્રમારોહ ગ્રંથની ‘બત્ત રૌદ્ર મવેત્ર, મન્ય ધન્ય તુ મધ્યનં' એ ૨૫ મી ગાથામાં પાંચમા ગુણસ્થાને મધ્યમ ધર્મધ્યાન જણાવેલું હોવા છતાં અને 'अस्तित्वान्नोकषायाणा-मत्रात्तस्यैव मुख्यता । आज्ञाद्यालंबनोपेतધર્મધ્યાનસ્ય નૌળતા ' એ ૨૮ મી ગાથામાં છઠ્ઠા ગુણસ્થાનકે પણ આજ્ઞાવિચયાદિ આલંબનવાળા ધર્મધ્યાનની ગૌણુતા જણાવેલ હોવા છતાં પ્રસ્તુત સમાધાનમાં આચાય શ્રીએ, જેએનુ સદાને માટે ચેાથું ગુણસ્થાનક વર્તે છે તેવા અનુત્તર વિમાનના દેવાને ધર્મધ્યાનની મુખ્યતા જણાવી છે તે, દ્રવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com