________________
૧૫ર
આ આચાર્યશ્રીએ ગ્લાન સાધુની ભક્તિના પ્રશ્નનું સાધુ બરફને અટકી શકે નહિ એટલે શ્રાવકેએ તે પ્રસંગે તેવા ઉપગકર જોઈએ નહિ, મહાદેષના ભાગીદાર થવાય છે. એ પ્રમાણે મનસ્વી સમાધાન આપ્યું તે સાધુપદ પ્રતિના શાસ્ત્રોક્ત રાગને અભાવ સૂચવનારૂં ગણાય છે.
આપણું આ આચાર્યો બીજા ગ્લાન સાધુ બદલ એવું સમાધાન આપ્યું અને સં. ૨૦૧૬ ના જ ફાગણ માસે મુરબાડથી આવતાં મુંબઈ પાંજરાપોળના “રાયતા” ગામે નર્સના હાથથી ઇંકશન અપાવીને (પૂના વિદ્યાપીઠની પંડિત પરીક્ષાનું પ્રશ્નપત્ર કાઢી આપવાનું કહેનાર સેવાભાવીને “વાઘાધારીઓને સાથ ન અપાય એ અહંભાવી જવાબ દેનાર) ચાર વાઘેશ્વરો સહિત ટેકસી દ્વારા કલ્યાણથી એક કલાકમાં પિતાને સીધા “દાદર મુકાએ પહોંચાડવાની ભક્તિ કરનારા શ્રાવકે સંબંધમાં મુંબઈની સમસ્ત જૈનજનતાને ઉવેલી શંકાનું લાલબાગ આદિમાં તેઓશ્રીએ “સાધુ વધુ જીવે તે વધુ ઉપકાર કરે, માટે શ્રાવકેએ તેવા પ્રસંગે તે ઉપગ કર જોઈએ, મહાનિર્જરાના ભાગી થવાય છે. એ પ્રમાણે સમાધાન આપ્યું ! આ જોતાં તેઓશ્રીનું પ્રચારાતું અગાધજ્ઞાનિત્વ, સંયમરસિકત્વ અને સુવિહિતત્વને કૃત્રિમ નહિ માનનારા આત્માઓ પ્રાયશ્ચિત્તભાગ ઠરે.
(૮૯) કયાણ વર્ષ ૧૨ અંક ૧૨ પૃ. ૭૫૪ કે. ૨ શ્રમણે પાસકની-“કલ્યાણ વર્ષ ૧૨ અંક ૬/૭ પૃ૦ ૩૩૮ કે. પહેલું, “સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય પછી એક એક ઘડી સુધી સઝાય ધ્યાન ન કરવું, એમ વિનયગુણમાલામાં જણાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com