________________
૧૫૩
છે તે તે વખતે તે પ્રતિકમણને છે તે કેમ? એમ ખીમજી દેવા કુસુમુએ પ્રશ્ન કર્યો છે, તેનાં સમાધાનમાં આપશ્રીએ “સવારના સૂર્યોદય પહેલાં ૧ ઘડી અસઝાય નથી પણ લઘુ બે ઘડીની છે. તથા સાંજે પણ બે ઘડીની અસઝાય છે. કારણસર પ્રતિક્રમણ વહેલા માંડી કર્યું હોય તે કારણથી સ્વાધ્યાયનો નિષેધ છે. પ્રતિકમણું આવશ્યક ક્રિયા છે,” એમ જણાવ્યું છે, તેમાં “લઘુ બે ઘડી” લખી છે, તે લધુ બે ઘડી એટલે શું ?” એ શંકાના સમાધાનમાં જે-“પૂ. આ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે આચારપ્રદીપમાં યુદયઘટા ' શબ્દનો પ્રયોગ કર્યો છે તેથી બે ઘડી પરેપૂરી ન થઈ હોય અર્થાત્ પાંચ મીનીટ ઓછી રહેતી હોય તે લઘુદ્વયઘટિકા કહેવાતી હોય તેમ સંભવે છે.” એમ સંદિગ્ધ જણાવ્યું છે તે શાસ્ત્રકારનો તે પાઠ પણ પૂરે નહિ જોયે હોવાનું અને શાસ્ત્રની તે સામાન્ય વાતને ય તપે સમજી શક્યા નહિ હોવાનું ઉદાહરણ છે. પૂ. આ. શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મહારાજે આચાર પ્રદીપમાં પુદરટિશ શબ્દને પ્રયોગ કર્યો નથી, પરંતુ પુઘરીદવામાનઃ' શબ્દને પ્રયોગ કર્યો છે, અને તેને અર્થ “લઘુ બે ઘડી એમ નથી, પરંતુ
જઘન્યથી ઘડી બલ્બ પ્રમાણે એમ થાય છે, આચારપ્રદીપના ને પુરી પાડવાળા ૧૧ મા પૃષ્ઠ ઉપર તે અસ
ગાયની જ વાતની પુષ્ટિ અર્થે સાક્ષીપાઠ તરીકે આપેલા સદેહ દેલાવલીમાંના નો રિવને, વિવારે म दुनि घडिमामो। एवं रयणीमो अंतम्मि य ताउ चत्तारि ॥१॥' એ પાઠમાં બેઘડી એમ સાફ શબ્દ પણ પડે તેવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com