________________
૧૪૮
વ્યાખ્યાન સભાને અલ્પ બનાવી દીધેલ તે પીડાને આભારી ન હોય તો સારું છે.
(૮૭) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૧૨ પૃ. ૭પર. ઉપર આપેલા સમાધાનની શરૂઆતમાં તેઓશ્રીએ “ગુપ્તિમાં સમિતિ છે એમ જણાવીને સમિતિ-ગુપ્તિ સંબંધીની શાસ્ત્રોક્ત વ્યાખ્યાથી સદંતર વિપરીત નિરૂપણ કરેલ છે. શાસ્ત્રકારોએ સભ્યપ્રવૃતિઋક્ષા સમિતિ અને પ્રવૃત્તિનવૃત્તિઅક્ષા ગતિઃ' એ પ્રમાણે જણાવીને સમિતિ અને ગુપ્તિનું લક્ષણ પરસ્પર ભિન્ન જણાવેલું છે. અર્થાત્ સમિતિને “શાસ્ત્રોક્ત મર્યાદાપૂર્વક બેલવું એ એક જ પ્રકાર છે. અને ગુપ્તિનાં (૧) શાસ્ત્રોક્ત મર્યાદાપૂર્વક બોલવું, અને (૨) સંજ્ઞાદિના પરિહારપૂર્વક બેલવાનો નિરોધ સર્વથા મૌન” એમ બે પ્રકારે છે. આથી જે કેવળ પ્રવૃત્તિરૂપ જ ગણાય છે તે સમિતિમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ બે પ્રકારની ગુપ્તિ હેઈ શક્તી નથી; પરંતુ પ્રવૃત્તિરૂપ એક જ પ્રકારની ગુપ્તિ હોય છે, એ વાતને ખ્યાલ રાખવા સારૂ શાસ્ત્રકારોએ સામો નિગમો , મુત્તો समियत्तणम्मि भयणिज्जो। कुसलवयमुइरंतो जं वयगुत्तो वि મિત્રો વિ તે બ્લેક જણાવીને સ્પષ્ટ કહે છે કે-સમિતિવંત નિયમા ગુપ્તિવંત હોય, પરંતુ ગુપ્તિવંત સમિતપણાને વિષે ભજનીય હાય=અર્થાત હોય અને ન પણ હોય; કારણ કેકુશળવચનને બોલતે, વચનગુસિવંત છે અને ભાષા સમિતિવંત પણ છે. આથી સ્પષ્ટ છે કે-સમિતિ કરતાં ગુપ્તિનું ક્ષેત્ર વિશાળ હોવાથી ટૂંકા ક્ષેત્રવાળી સમિતિમાં વિશાળ ક્ષેત્ર ધરાવતી ગુણિને સમાવેશ થઈ શકતો નથીઃ” એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com