________________
૧૪૯
સમિતિમાં ગુપ્તિવંત પ્રવૃત્તિ વખતે હોય છે અને નિવૃત્તિ વખતે ન હેાય, એ વાત પણ નક્કી છે. અને તેથી તેઓશ્રીનુ ગુપ્તિમાં સમિતિ છે' એ નિરૂપણ સમ્યગ્ નથી; પરંતુ સમિતિમાં ગુપ્તિ છે' એ નિરૂપણ સમ્યક્ છે. જો ‘ગુપ્તિમાં સમિતિ છે” તેા પ્રશ્ન છે કે-નિવૃત્તિરૂપ ગુપ્તિમાં સમિતિ આકાશ સામે જ જોવુ' પડે તેમ છે.
છે ?’ ઉત્તરમાં
તે સમાધાનમાં તેઓશ્રીએ, તેવા જ પ્રકારનું મીજી પણ શાસ્ત્રવિરૂદ્ધ નિરૂપણુ કયુ છે, જે જોઇને તે અપાર ખેદ થાય છે. શાસ્ત્રકાર સમિયો નિયમા પુત્તો’ એમ જણાવવાવડે ‘સમિતિમાં ગુપ્તિનિયમા હોય છે’ એમ સ્પષ્ટ જણાવે છે, છતાં તેઓશ્રી ‘ગુપ્તિમાં સમિતિ છે’ એ વાકયની જેડેજ સમિતિમાં ગુપ્તિ હેાય પણ ખરી અને ન પણ હોય’ એમ શાસ્ત્રથી સદંતર વિપરીત રીતે સમિતિમાં ગુપ્તિની ભજના જણાવે છે તે શાસ્ત્રવચનાની સ્પષ્ટપણે ઉપેક્ષા કરી નિજનાં મંતવ્યને અધિક માનતા હેાવાનુ દ્યોતક છે.
(૮૮) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૧૨ પૃ૦ ૭૫૪ ક. ૨ માસ્તર વિનાદ. સુરતની—“કાઈ મુનિરાજને સખત તાવ આવતા હોય અને માથે પાણી આદિનાં પાતાં મૂકવા છતાંય ફેર પડતા નથી, જ્યારે ડાકટરોની સલાહ મુજબ ખરના ઉપયાગ કરી શકાય ખરા?” એ શંકાનુ′ જે—“સાધુ મહારાજ ખરફને અડી શકે નહિ એટલે શ્રાવકાએ તે પ્રસંગે તેવા ઉપયાગ કરવા જોઇએ નહિ, ભક્તિને બદલે મહાદોષના ભાગીદાર થવાય છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે
શ્રાવકને ગાઢ પ્લાન અવસ્થાને લઇને બેભાન જેવી પરવશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com