________________
૧૪૭
સભામાં સાધ્વીઓએ વ્યાખ્યાન વાંચવું ઉચિત નથી. કેમકે આચાર્ય ભગવંત શ્રી હરિભદ્ર (સૂરિજી) મહારાજે, (સંધ પ્રકરણ પૃ. ૧૫ શ્લોક ૭૨ દ્વારા) જે ગચ્છમાં સાધ્વીઓ પુરુષોની સામે અને સાધુઓ સ્ત્રીઓની સામે તેમની મુખ્યતાએ (ગૌણતાએ અડચણ નથી.) વ્યાખ્યાન કરે છે તે સાધુ-સાધ્વીઓને અથવા જે ગચ્છની તેવી વ્યવસ્થા હોય તે તે ગચ્છને નાટકીયાનું ટેનું કહ્યું છે. એટલે કે–અહિં વળી તેઓજ કહે છે કે-શ્રાવકે સાઈડમાં બેસીને સાધ્વીજીનું વ્યાખ્યાનશ્રવણુ કરી શકે છે.
સં. ૨૦૧૫માં દાદર મુકામેથી તો આપણું આચાર્યશ્રીએ, મુલુંડનાં શ્રાવકેને તે વખતે મુલુંડ ચાતુર્માસ રહેલાં તેમના પુષ્પાશ્રી આદિ સાધ્વીઓ પાસે વ્યાખ્યાન સાંભળે,પૌષધ જેવી ક્રિયાઓ પણ કરે અને કલ્પસૂત્ર પણ સાંભળો” એમ સ્પષ્ટ આજ્ઞા આપી હતી. અને પર્યુષણમાં તે તે સાવીએ પાસે જ તે તે બધી ક્રિયાઓ તે શ્રાવકને કરાવી પણ હતી. તદુપરાંત સાધ્વીઓને પણ ક૯પસૂત્ર વાંચવાની આજ્ઞા આપીને તે શ્રાવકેને શ્રી કલ્પસૂત્ર પણ તે સાધ્વીજીના મુખે જ સંભળાવ્યું હતું! એ જોતાં શ્રી રમણકાંત મુંદ્રાને તેઓએ આપેલું “સાધ્વીઓનું વ્યાખ્યાન શ્રાવકોને સાંભળવાનું હોય જ નહિ.” એ સમાધાન પણ તેઓશ્રીને તેને માન્ય જણાતું નથી; તે પછી આ મુજબ આ બીજું શાસ્ત્રાનુસારી સમાધાન આપેલ છે તે પણ તે અવસરે કલકત્તા ખાતે આ. શ્રી વલ્લભસૂરિજીના સાધવી મૃગાવતીશ્રીનાં વ્યાખ્યાનોએ હાલ પિતાની આજ્ઞાના ગણાતા આ. શ્રી રામચંદ્રસૂરિજી મ.ની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com