________________
૧૩૪
રચનાની આદિમાં પણ સ્તવેલ છે તે મુજબ “કલાકંદની સ્તુતિની પ્રથમ ગાથામાં તે પાંચ નામે આવતા હોવાથી તે મંગલ પછીના મધ્યમંગલ તરીકે તે પ્રતિક્રમણમાં કલાકંદ” સ્તુતિની યોજના છે અને શ્રી સંતિકર સ્તવનની ટીકામાં જણાવ્યા મુજબ શ્રી સંતિકર સ્તવન ભણવું તે શ્રી સંઘના અનેક વિન્નો નીવારનાર તરીકે મહામંગલરૂપે જણાવેલ હોવાથી તે પ્રતિકમણના અંતભાગમાં અંતિમ મંગલ તરીકે શ્રી સંતિકર સ્તવનની યોજના છે.”
(૮૦) લ્યાણ વર્ષ ૧૨ અંક ૬/૭ પૃ. ૩૩૭ કે૨ શા. શેષમલ પ્રેમચંદ જૈનની-“આપણા ઘેર કુંડીમાં સુવાસિત કુલેનું ઝાડ વાવીને તેના ઉપર આવેલા કુલ હાથે તેડી પ્રભુને ચડાવે તે તેમાં દેષ લાગે ખરેએ શંકાનું જે-“શુદ્ધ પાણીથી અને શુદ્ધ સ્થાને–વાતાવરણમાં ઉગેલાં પુપેથી જિનપૂજા કરવામાં વાંધો નથી. તે છેડ અથવા ઝાડની નીચે શુદ્ધ વસ્ત્ર પાથરેલું હોય અને તે ઉપર જે. કુલે સ્વયં પડેલાં હોય તેવા પુષ્પથી જિનપૂજા કરવી તે વધારે યુક્ત ગણાય.” એ પ્રમાણે સમાધાન જણાવ્યું છે તે. “એવો વિધિ કઈ શાસ્ત્રમાં નહિ હોવા છતાં જણાવ્યું છું તે માનશે કેણ, પુષ્પના છેડે છેડે અને પ્રતિવૃક્ષે આખા બાગમાં કેટલાં વસ્ત્રો પથરાય, પુષ્પો પણ બહુધા પ્રભાતે જ ખીલતાં હાઈ બહુધા સૂર્યાસ્ત સમયે કે તે પછી જ સ્વયં ખરી પડતા હોવાથી નિત્ય સવારે જ કરવાની પ્રભુપૂજામાં તે પુપે ઉપયોગી બને જ કયાંથી? એ વગેરે વિચાર કર્યા વગરનું મનસ્વી છે. શ્રી શાંતિનાથ ચરિત્રના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com