________________
૧૨૧
જણાવ્યા મુજબ તે તે અવસરે તે સ્તવનને માંગલિક તરીકે બલવાના તે શ્રી સંતિક સ્તવનના ક૯૫માં દસ્કતે પણ હોવા છતાં અને (પડિલેહણ વખતે વિધિમાં ઈરિયાવહિયા કરીને પાંચ વાના કરવાના દક્ત છે, તેમ તે પાંચ વાનાં પડિલેહ્યા પછી બાકીનાં બીજાં ઉપકરણે ઈરિયાવહિયા કરીને પડિલેહવાના દસ્કત વિધિમાં નથી તે પણ તે) દસ્કતે વગરની કેવલ પરંપરાગત એવી ઈરિયાવહિયાને તે પિતે નિત્યના વિધિ તરીકે અપનાવેલ હોવા છતાં માત્ર પોતાના
એક જ વડિલે સંતિક બલવાના ઉતાવળે કરેલ નિષેધને ચીલા તરીકે પકડી રાખવાની સ્થિતિમાં મૂકાએલ હેવાથી આપણું આ આચાર્યશ્રી, તે માંગલિક તરીકેનું સ્તવન બેલવા બોલાવવાને શાસ્ત્ર અને પરંપરાગત વિદ્યમાન માર્ગ પણ તદ્રુપે સ્પષ્ટતયા જણાવી શક્તા નહિ હોવાને આભારી છે.
તે સંતિકર બેલવામાં = કોઈ પ્રકારનું પાપ નથી, નવું શરૂ કરવા જેવું નથી, શાસ્ત્રબાહ્યપણું નથી, પરંપરાથી વિરૂદ્ધ જવાતું નથી અને સર્વ પ્રકારે મંગલરૂપ છે. એમ તેમનામાંના પણ સહુ કોઈ સમજુજનેને નિરપવાદે સવીકાર્ય છતાં તેવાં માંગલિક સ્તવનને બેલવા બાબત એ રીતે મામૂલી કારણને વશ બનીને “નરે વા કુંજરે વા જેવું સમાધાન આપવું તે શાસનના આચાર્યમાં હોવા જોઈતા શાસનપ્રેમ અને પરંપરાના રક્ષણ માટેના ખમીરની ખામીનું દ્યોતક ગણાય.
(૭૩) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૩ ૫. ૧૪૩ કે-૧. ચીમનલાલ જેઠાલાલ આદિએ પૂછેલી-“તરતની વઆએલ ગાય અને ભેંસનું દૂધ કેટલા દિવસ સુધી પીઈ શકાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com