________________
ઉપરના પાંચમા નંબરના લખાણમાં શ્રી શત્રુંજયમાહાસ્ય ગ્રંથમાંને પાઠ છે. તેથી તેઓશ્રીની તે વાત પણ કપોલકલ્પિત જ માનવી રહે છે. આ બાબત આ પહેલાના નં. ૨૦ ના સુધારામાં પણ સામાન્યપણે ખુલાસે જણાવેલ છે. આ દરેક બીના પર બારીક લક્ષ્ય આપતાં કઈ પણ સમ્યગદષ્ટિ વિદ્વાન્ પુરુષને આપણું આ આચાર્યશ્રીને જ્ઞાનભંડોળ પ્રાયઃ “ચદ્ધિાને વિરે તન્નતિ, ૨૪ સિદ્ધાન્ત તિ તરત’ એ પ્રકારને છે એમ સહેજે જણાઈ આવે તેમ હેઈને શોચનીય છે.
(૭૨) કલ્યાણ વર્ષ ૧૨, અંક ૧/૨ પૃ. ૩૬ ક. ૨, માસ્તર રસિકલાલ મફતલાલે પૂછેલી–સંવત્સરી, ચોમાસી કે પકખી પ્રતિક્રમણને અંતે જે સંતિક સ્તવન બેલવામાં આવે છે તે વિધિમાં છે કે (કેઈએ અમૂક વર્ષ પહેલાં બેલવાને રીવાજ કર્યો છે તે કારણથી બોલવું જોઈએ) કેઈએ નવું દાખલ કરેલ છે ? અને તે અંતે બેલી શકાય કે નહિ?” એ શંકાનું જે-“સાંવત્સરિક, ચાતુર્માસિક કે પાક્ષિક પ્રતિકમણને અંતે શ્રી સંતિકર બાલવું જોઈએ એ વિધિ નથી, પણ દેવસિક-રાત્રિક-પાક્ષિક-ચાતુર્માસિક-સાંવત્સરિક પ્રતિક્રમણને અંતે બેલે તે મંગલ છે એમ શ્રી સંતિકરસ્તવનના ક૯૫માં કથન છે.” એ પ્રમાણે પુષ્ટિ તથા નિષેધ વિહેણું સમાધાન આપેલ છે તે, (આપણુ શ્રી દેવસૂરગ૭માં સંવત્સરી, ચોમાસી કે પકખી પ્રતિકમણને અંતે સંતિકર સ્તવન (કેઈએ અમૂક વર્ષો પહેલાં તે રીવાજ કર્યો હોવાને લીધે તે નહિ જ; પરંતુ) પરંપરાથી જ બેલવામાં આવતું હોવાનું જાણવા છતાં, તેઓશ્રીએ સમાધાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com