________________
૧૨૨
નહિ અને તેનું કારણ શું?” એ શંકાનું જે-“તરતની વીઆએલી ગાય અને ભેંસનું દૂધ ૧૦ અને ૧૫ દિન પીઈ શકાય નહિ, કારણ કે-તે અભક્ષ્ય છે એવું મનાય છે.” એ પ્રમાણે સમાધાન અપાએલ છે તે શાસ્ત્ર અને આચરણાથી પણ વિરૂદ્ધ છે. શ્રી લઘુપ્રવચનસારોદ્ધારની- “જોહાદિરી खीरं पण अड दस दिणाणुवरि सुद्धं । तिदिणाणुवरि बलद्धी નવqનૂયાળ ઘર ? એ ૫ મી ગાથા અનુસાર- ‘નવી વઆએલી ગાય, બકરી અને ભેંસનું દૂધ અનુક્રમે પાંચ આઠ અને દસ દિવસ પછી શુદ્ધ છે પીઈ શકાય છે. અને તે દૂધની બળી ૩ દિવસ પછી શુદ્ધ છે વાપરી શકાય છે એ જ વાત શાસ્ત્રસિદ્ધ છે. આ ઉપરાંત તે સમાધાનમાં તે દૂધને “અભક્ષ્ય” મનાતું હોવાનું જણાવેલ છે તે તે
આદર્શ જીવન માં આ. શ્રી. વિજયવલ્લભસૂરિજી મ. ના કહેવા મુજબ પૂ. આત્મારામજી મ.ના સ્વતંત્ર શબ્દો છે. લેકવ્યવહાર તો એ છે કે-“તરત વીઆએલ ઢેરની જર ન પડી જાય ત્યાં સુધીમાં તેના દૂધની બળી વપરાય છે, અને ઉપર જણાવેલા શ્રી લઘુપ્રવચનસારે દ્વારમાં ત્રણ દિવસ પછીના દૂધની બળી વાપરી શકાતી હોવાનું જણાવેલ છે.” તેથી તે દૂધની બળી વાપરવાને લકત્તર વ્યવહાર પણ છે. આ આચાર્યશ્રીના ગુરુજીના પ્રથમ પટધર આ. શ્રી દાનસૂરિજી મહારાજે પણ પોતાના “વિવિધ પ્રશ્નોત્તર ભાગ પહેલાના પૃ. ૭૭ ઉપર પ્રશ્ન ૧૧૪ના ઉત્તરમાં સાફ જણાવેલ છે કે-“ગાયનું દૂધ પાંચ દિવસ પછી, બકરીનું દૂધ આઠ દિવસ પછી અને ભેંસનું દૂધ દસ દિવસ પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com