________________
૧૧
શકાનાં સમાધાનમાં જે- ગૃહસ્થાવસ્થામાં પણ શ્રી જિનેશ્વરના દ્રવ્યનિક્ષેપો પરમપૂજનીય છે, એટલે એએશ્રી સાધુસાધ્વીઓને વંદન કરે એમ મને નહિ, પણ તીથંકર તરીકે સાધુ-સાધ્વીઓને ઓળખાણ થઇ હેાય તે તેએ ગૃહસ્થાવસ્થામાં રહેલા એવા પ્રભુને નમસ્કાર કરે, ગૃહસ્થાવસ્થામાં રહેલા તીર્થંકર ભગવંતા સ્વય અરિહંત હાવાથી અરિહંતની મૂર્તિને પૂજતા નથી પણ સિદ્ધ ભગવંતની મૂર્તિને પૂજે છે. ” એ પ્રમાણે જણાવ્યુ' છે તે સર્વથા અજ્ઞાનવિલસિત છે. ઉકત સમાધાનમાં—“ (૧) તીકરનેા દ્રવ્યનિક્ષેપા પરમપૂજનીય છે, (૨) ગૃહસ્થપણામાં તીર્થંકર વિરતિવ ાને વંદન કરે નહિ, (૩) ગૃહસ્થતી કરને વિરતિધરા વંદન કરે, (૪)ગૃહસ્થતીથ ́કર સ્વયં અરિહંત છે, (૫)ગૃહસ્થતીર્થંકર અરિહંતની મૂર્તિને પૂજતા નથી અને (૬) ગૃહસ્થતીથ ંકર સિદ્ધની મૂર્તિને પૂજે છે. ” તે છયે પ્રરૂપણા મનઘડંત હોઇને અનુક્રમે નીચે મુજખ શાસ્ત્રવિરુદ્ધ છે.
""
(૧) તીર્થંકરના ભાવનક્ષેપાની જેમ તીર્થંકરના દ્રનિક્ષેપાને પણ પરમપૂજનીય જણાવેલ છે તે અબાધમૂલક છે. જેઓ અર્હ પઢવીને પામીને સિદ્ધ થયા છે અને જેઆ
અહુ પદવી પામીને સિદ્ધ થશે તે દ્રવ્યજિન ગણાતા હાવાથી તીર્થંકરના તે દ્રવ્યનિક્ષેપે ભાવનિક્ષેપાની જેવા પરમપૂજનીય નથી; પરંતુ ભાવજિનના અધ્યવસાય વડે ભાવજિનના ઉપચાર કરાય છે અને તે પછીજ તે દ્રવ્યનિક્ષેપે તેવા વંદનીય=પૂજનીય મનાય છે. શ્રી તીર્થંકરના દ્રવ્યનિક્ષેપ પણ જો ભાવનિક્ષેપાની જેમ પરમપૂજનીય હેત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com