________________
૧૧૨
,
O
તે। શ્રી ભરતમહારાજે દ્રવ્યનિક્ષેપારૂપ મિરચીને-‘ હું તમારા વેષને કે તમને વંદન કરતા નથી.’ એમ કહેવાવડે અને મરીચિની સખત બિમારી વખતે જોડેના સાધુએએ તેને શાતા પણ નહિ પૂછવાવડે જે અસહ્ય અનાદર કરેલ છે તે અનત નહિ. અરે ! એ તે શાસ્ત્રીય વાત થઇ, પરંતુ ( શ્રી લલિતવિસ્તરાગ્રથમાનાં માહિમેતે ' પાઠના શ્રી રામચ'દ્રસૂરિજીએ ઉપજાવી કાઢેલા મનસ્વી અથ પકડવા જતાં શ્રી તીથંકરદેવના નિગેાદાવસ્થિત આત્માને પણ પરાવ્યસની, દેવગુરુમડુમાની આદિ તરીકે લેખવા લેખાવવાના મિથ્યાવમળમાં અટવાઇ જવાના ચેાગે) અહિં શ્રી તીકર દેવના દ્રવ્યનિક્ષેપાને પરમપૂજનીય લેખાવનારા આ આ. શ્રી લબ્ધિસૂરિજી મહારાજે કલ્યાણના સાતમા વર્ષના આઠમા અંકના પેજ ૩૨૧ ઉપર તેા તીર્થંકરના દ્રવ્યનિક્ષેપારૂપ શ્રી રાવણને [ શાસ્ત્રવિરુદ્ધ જઈને ] મિથ્યાત્વના સભવવાળા લેખાવતાં પણ આંચકા અનુભવેલ નથી! આ સ્થિતિમાં તે પણ તીર્થંકરના દ્રવ્યનિક્ષેપાને પરમપૂજ્ય તે માનતા જ નથી અને પરમપુજ્ય માનવાનુ જણાવે છે, એ વાત સ્પષ્ટ થતી હાવાથી તેઓશ્રીનું · દ્રવ્યનિક્ષેપા પરમપૂજનીય છે ’ એ નિરૂપણ પણ કપેાલકલ્પિત છે, એમ આપે।આપ સિદ્ધ થાય છે: શ્રી પ્રવચનપરીક્ષાના" सर्वविरतिनापि गृहस्थलिंगी द्रव्याईन् धन्यस्त्व' त्रैलोक्यपूजापदवीप्राप्ता धर्मचक्रवर्त्ती भविष्यसीत्यादिस्तुत्यादिवचनैराराध्यो, न पुनर्भावान्निवान्नादिना प्रदक्षिणाकरणेन वा तथैव बिनाज्ञायाः સત્ત્વાત ” એ પાર્ટ મુજબ, શ્રી તીથકરના દ્રવ્યનિક્ષેપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com