________________
૧૧૦
'
૮ તાળું 'પદમાંના ‘મૈંનું' ધાતુના બનેલા ‘ હણુ શબ્દના જેમ વિનાશ, હૅનન, ધ્વંસ ઈત્યાદ્રિ પર્યાયવાચકે શબ્દો છે તેમ કતલ' શબ્દ, ‘હન' ધાતુના પર્યાયવાચક છે જ નહિ, તે શબ્દ એ રીતે હન ધાતુના પર્યાયવાચક શબ્દ પણ નહિ હેવા છતાં પેાતાનુ તે અસત્ય કથન નહિ જ ફેરવવા સારૂ આ રીતના ઉન્માર્ગ ગ્રહણ કરવા તે ભવભીરુઆત્માનું લક્ષણ ન ગણાય.
અત્યંત દુ:ખની ખીના તા એ છે કે આ પ્રકારના અસત્ય અને અસંબદ્ધ શબ્દો તથા વાકયેાથી ભરેલા, તાત્વિકખાધના અભાવવાળા, પ્રભુગુણા પ્રતિ પ્રીતિ જગાવવાને બદલે ચિત્તને અહિં તહિં ભટકાવનારા, લાલિત્યહીન-પ્રાસહીન અર્થહીન-વિદ્વત્તાહીન અને નાટકીયા રાગેાવડે જૈનસમાજના ખાળકોને પ્રભુના રાગને બદલે કેવળ રાગ-રાગિણીમાં જ અકડી રાખનારાં સ્તવનાને રચનારા આપણા આ સૂરિજીની તેવાં તત્વશૂન્ય સ્તવનેાની રચનાને પણ કાઇ નનામી મુમુક્ષુએ કલ્યાણ વર્ષ ૧૧ અંક ૯ પેજ ૫૯૪ થી ૫૯૯ સુધીનાં લાંખા લેખદ્વારા જગતના સમસ્ત કવિરાજાની કવિતાઓની રચના કરતાં કેઈ ગુણી અપૂર્વ અને વિદ્વત્તાપૂર્ણ લેખાવવાના હાથ ધરેલા પ્રયાસમાં જગતનું પ્રાયઃ અસત્ય જોડીને પેાતાનાં મહાવ્રતનું નિરક જ લીલામ કરી નાખેલ છે.!!! ”
સમસ્ત
(૭૧) કલ્યાણ વર્ષ ૧૧ અંક ૧૨ પૃ. ૭૩૪ ક. ૨ એસ. એમ. શાહે કરેલી-તીથકર ગૃહસ્થવેષમાં જિનપ્રતિમા તથા સાધુ સાધ્વીને કઇ રીતે વાંઢે પૂજે ?” એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com