________________
૧૦૯ શબ્દ જે વીતરાગ પ્રભુ પાસે બેસી શકાય નહિ એમ કહેશે તે “નમો અરિહંતા” શબ્દ પણ નહિ બેલાય કારણકેત્યાં “હણ” એ મારવાને શબ્દ આવ્યા અને પ્રભુ તે સર્વથા જીવોની રક્ષાની પ્રરૂપણ કરે છે તે પછી “નમો અરિહંતા” પણ ન બેલાય. આવા કુતર્ક અકકલનું અણું થયું હોય તેઓ કરે છે. અને તે પોતાની મૂર્ખાઈનું પ્રદ ર્શન કરે છે. કર્મના માટે તેને વંસ, તેનું સર્વથા હનન, તેની કતલ, તેને વિનાશ આદિ જેટલા શબ્દ લગાવવામાં આવે તે લગાવી શકાય છે. કારણકે-કમેનો વિનાશ થતાં દુનીયાના સકલ જીવોનું અભય કરી શકાય છે, તે માટે તેવા શબ્દ પ્રભુની આગળ બેલવામાં સહજ પણ વાંધો નથી.” એ મુજબ જણાવેલ છે તે સર્વથા ઉપેક્ષણય છે. “કતલ શબ્દને ઉપગ પ્રાયઃ જીવતા જીવની (નહિ કે કર્મોની ) કાપાકાપી અને ખૂનરેજી થઈ હોય કે થતી હોય તે પ્રસંગને અનુલક્ષીને જ થતો હોવાથી જડ લેખાતા કમને હણવાના પ્રસંગમાં કઈપણ શાસ્ત્રકારે કેઈપણ સ્થળે “હણ” ને બદલે કતલ” શબ્દનો ઉપયોગ કરેલ નથી.” - આ વસ્તુ આ આચાર્યશ્રી સારી રીતે જાણતા હોવા છતાં પ્રસ્તુત સ્તવનમાં પોતે જે કતલ” શબ્દનો ઉપયોગ થએલ છે તે ભૂલ છે એમ સ્વીકારવાને સીધો માર્ગ ત્યજીને સર્વ શાસ્ત્રકારોની પ્રણાલિકા અને તે કતલ શબ્દના થતા જીવતા જવાની કાપાકાપી તરીકેના વાસ્તવિક અર્થને ઓળવવા પૂર્વક તે ભૂલને “મોરહંતા ” પદદ્વારા બચાવ કરવાને જે અંઘટિત પ્રયાસ કરેલ છે તે અક્ષમ્ય ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com