SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સંવરની ક્રિયામાં બીજી બુદ્ધિ રાખવા જતાં અનુઠાયક, એ રીતે અનર્થનું ભાજન બનતે હેવાથી તે શ્રી અનુગદ્વારા સૂત્રમાં સંવરની કિયા,–“તાજે, તમને-તત્તેરે-તકાલgo 'પાઠ વડે સંકર રૂપેજ તન્મય રહીને કરવાનું જણાવેલ છે. વાત સીધી છે કે-સાકરની બુદ્ધિએ ગેળ ખાવાને હોય જ નહિ, છતાં ગેળને સાકરની બુદ્ધિએ ખાય તે તેને સાકરને સ્વાદ તે ન જ આવે, પરંતુ ગેળને સ્વાદ પણ ભૂલાય છે. આથી સ્પષ્ટ છે કે-“ને સિગા તે જે સિવાર ' તથા “ ને મારવા તે સિવાટ' જેવા અર્થ ગંભીર સૂત્રોના માત્ર શબ્દાર્થને જ પકડી લઈ આપેલું જણાતું તે સમાધાન તેવા સૂત્રોના એદંપર્યાર્થથી પર હેઈને અગ્રાહ્ય ગણાય. “જે સિગા નો સિના સૂત્રને પરમાર્થ. શ્રી આચારાંગ સૂત્રાન્તર્ગત આ સૂત્ર મુનિને સંયમમાં સ્થિર કરવાના સાત્ત્વિક ઉપદેશ રૂપે છે. અને તે એસ ઉપદિશે છે કે- “બુદ્ધિથી શોભતા એવા હે મુનિ ! ભેગની આકાંક્ષાને અને લેગ માટેની પરની યાચનાને અનુકુળ થવાના પ્રયાસને તું ત્યજી દે: જે નહિ તજે તે લાભમાં તેને માત્ર દુઃખની જ પ્રાપ્તિ થવાની; પરંતુ બેગની પ્રાપ્તિ થવાની નથી. તું જ ભેગાદિકને શલ્ય તરીકે સ્વીકારીને (તે મુનિ થયેલ છે અને પાછો તુ જ) પર એવા (તે) અશુભને મેળવે છે ! કારણકે જે પદાર્થોથી ભેગો પગ થાય છે તે જ. પદાર્થોથી (મુનિપણને હીછે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034914
Book TitleKalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1962
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy