________________
ભોગપભેગ થતા નથી. અથવા જે કઈ હેતુથી કમ બંધાય તે મુનિએ ન કરવું. અથવા જે રાજ્યભેગાદિ હેતુઓથી કર્મબંધ થાય છે, અથવા જે સાધુપણું વગેરેથી મોક્ષ થાય છે તે કર્મબંધ અને મેક્ષ, આશ્રવના હેતુમાં મેક્ષના પરિણામ અને મોક્ષના હેતુમાં આશ્રવનાં પરિણામ કરવાથી થતા નથી.” જૂઓ-શ્રી આચારાંગ સૂત્ર લેકસાર અધ્યયન ઉદેશ ૪ સૂત્ર ૮૫ની ટીકા.
સંવર એ નિર્જરાને હેતુ અને ચારિત્ર આદિથી થતી નિજ રા એ મોક્ષનું કારણ હેવાથી સંવર અને નિજ રાની કિયા તે માસની ક્રિયા છે. તે મેક્ષની ક્રિયાને આશ્રવનાં પરિણામથી એટલે પુણ્યની પણ બુદ્ધિએ કરવામાં આવે તે તેમાં શ્રી આચારાંગસૂત્રમાંના તે ને રિબા' સૂત્રને ઉપર જણાવેલ પરમાર્થ, મેક્ષની ક્રિયાની હાનિ જણાવે છે. આથી-નિર્જરાનું અનુષ્ઠાન નિજ રાની બુદ્ધિ છેડીને પુણ્યની બુદ્ધિએ કરવામાં પુણ્ય તે થતું નથી, પરંતુ ઉલટી સ્વીકૃત મોક્ષાનુષ્ઠાનની હાનિ થાય છે એ વાત પણ નક્કી થાય છે. અનુષ્ઠાનના શાસ્ત્રનિર્દિષ્ટ પૃથક પૃથ વિભાગોની વ્યવસ્થા પણ તે જ સચવાઈ રહે.
જે મારા તે હિસાવ” સૂત્રને પરમાર્થ: શ્રી આચારાંગસૂત્રાન્તર્ગત આ સૂત્ર, સ્યાદ્વાદરૂપે છે. આ સૂત્રને કેવળ શબ્દાર્થ જ પકડી લેવામાં આવે છે“જે પદાર્થો આશ્રવના-કર્મબંધના હેતુ છે તે પદાર્થો નિર્જરાન હેતુ છે અને જે પદાર્થો નિજેરાના હેતુ છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com