SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ વળી જેનું ફલ જ નિર્જરા છે તેવી સંવરની ક્રિયાને જે પુણ્યની બુદ્ધિએ કરવામાં આવે તે તેમાં સંવર અને નિજર એ બંનેને અનાદર થતું હોવાથી પાપ અને વધીને પાપાનુબંધી પાપને પણ સંભવ રહે. આથી તે સમાધાનમાં જણાવેલી– “નિર્જરાની બુદ્ધિએ કરાતી પૂર્વોક્ત વસ્તુથી નિર્જરા થાય અને પુણ્યની બુદ્ધિથી પુણ્ય થાય.” એ વાત, મનસ્વી માનવી રહે. આ દરેક જોતાં પ્રશ્નકારના તે પ્રશ્નનું શાસ્ત્રીય નિર્દોષ સમાધાન આ ગણાય કે-“સામાયિક, પ્રતિકમણ એ સંવરની ક્રિયા છે, અભયદાન સુપાત્રદાન નિર્જરાની ક્રિયા છે, જિનપૂજા મુખ્યત્વે પુણ્યાનુબંધી પુણ્યની ક્રિયા છે, શુભભાવ અને ગુરૂવંદન પુણ્યાનુબંધી પુણ્ય તથા નિર્જન રાની ક્રિયા છે અને (ગબિન્દુ પત્ર ૧૧ ના-સંવાદથવાનાત્રિોચિતજોહાવિના -સાવ:” એ ઉલ્લેખ મુજબ) સદાચાર એ શરમાવર્તમાં વર્તતા માભિમુખ કે માર્ગ પતિત આત્માને સ્થિદેશે પહોંચાડનાર યથાપ્રવૃત્તિકરણજન્ય પુણ્યકિયા છે. આ ક્રિયાઓને સાધવા સારૂ વીતરાગની એ આજ્ઞા છે કે–તે તે અનુષ્ઠાનની આરાધના વખતે પોતાને (આશ્રવાદિ હેતુથી અલિપ્ત રહેવાનો) શભ આશય, અનુક્રમે સંવર-નિર્જરા-પુણ્યાનુબંધી પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય તથા નિર્જરા અને મુક્તિને અદ્વેષ એ પ્રકારે અવિચળ રાખે.” એટલે કે ક્રિયાકારક, તે તે અનુષ્ઠાનમાં પિતાના તે શુભ અધ્યવસાયને–આત્મ પરિણામને ચિત્તવા-બહે, વા, સેવ, થર, જાતિ, અભ્યમુ, તે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034914
Book TitleKalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1962
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy