________________
७८
વ વગ સ્વપ્નાન રા નાતિઃ' તથા અલ્પનિદ્રાં યુર્યન્તી વતુશે મહાવનાનુંદા નાળા' ઈત્યાદિ શાસ્ત્રીય વાકયેામાં રહેલા દા-દેખીને' શબ્દ વપરાએલ પણ છે, એમ જોવા અને જાણવા છતાં આ રીતે તે ‘દેખીને’ શબ્દ સહજતયા વાપરનાર પૂજ્ય સ્વસ્થ આગમધર મહાપુરુષને તે શબ્દને કૂટ અર્થ કરીને તથા પ્રચારીને તે દ્વારા અજ્ઞાન લેખાવવાના પ્રયાસ થએલ છે તે તેજોદ્વેષનું પ્રતીક ગણાય.
(૫૮) કલ્યાણ વર્ષ ૧૧. અક ૪, પૃ. ૨૦૬ ક. ૧ પૂજારી અમૃતલાલાદિ ચેલાએ પૂછેલી “ કાચું નીમક એ પૃથ્વીકાય છે કે સચિત્ત ? અને તે અભક્ષ્ય શા કારણથી ગણવામાં આવ્યું છે ?” એ શંકાનું જે કાચું નીમક સચિત્ત પૃથ્વીકાય છે અને અસખ્યાત જીવા હેાવાથી અભક્ષ્ય ગણવામાં આવ્યુ છે.” એ પ્રમાણે સમાધાન અપાચેલ છે તે મનસ્વી છે. અસ`ખ્ય જીવા છે તેથી અભક્ષ્ય ગણાતું હોય તે કાચા પાણીને પણ અભક્ષ્ય ગણવામાં આવ્યું હતઃ પરન્તુ કાઈ શાસ્ત્રમાં તેવા દસ્કતા છે જ નહિ. શાસ્ત્રમાં ગૃહસ્થ માટે પ્રાયઃ શકયપરિહારને અભક્ષ્ય ગણેલ છે. કાચું પાણી, કાચું નિમક વગેરે અશકય પરિહા પદાર્થોને અભક્ષ્ય ગણેલ નથી. શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રવૃત્તિ પૃ૦ ૧૧૫–સગમટ્ટી-સર્વેશ્રા' નામના ૧૩મા અભક્ષ્યમાં નીમકને અભક્ષ્ય તરીકે ગણાવેલ જ નથી; પરં તુ નીમક ખદલ તે સ્થળે-‘સર્વથા તત્ત્વોને ફિક્ષ્યસ્ય નનિર્વાઃનીમકના સર્વથા ત્યાગ કરે સતે ગૃહસ્થને નિર્વાંહે થાય નહિ.' એમ જણાવેલ છે. તેમજ સેનપ્રશ્ન પૃ૦ ૧૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com