________________
૭૭
સમાધાનમાં કહેલ જ નથી, એમ જાણવા છતાં સાગર સમાધાનના તે ૪૨૭ મા સમાધાનમાંના “દેખીને ” શબ્દ ઉપરથી પ્રકારે પોતાનું નામ છૂપાવીને “શું મનુષ્ય નરકમાં રહેલા નારકીઓને જોઈ શકે ખરા?” એ પ્રમાણે કૂટ પ્રશ્ન જ ઉભે કરેલ છે, એ વાત પણ સમજવા છતાં આપણા આ આચાર્યશ્રીએ, તે માયાવી પ્રશ્નનું પણ મનુષ્ય નારકીઓને ચર્મચક્ષુથી જોઈ શકે નહિ” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે, સાગરસમાધાનના તે સમાધાનમાંના “દેખીને શબ્દને તે જુઠે અર્થ, પૂર ધ્યાનસ્થસ્વર્ગત આગમ દ્વારકશ્રીના નામે જનતામાં પ્રચારવાના પ્રપંચસ્વરૂપ પણ છે.
‘દર્શન” એ પણ સામાન્યજ્ઞાન જ હોવાથી (રેવતાચલ પર શ્રી નેમિનાથ ભગવંતે દેશનામાં શ્રી કૃષ્ણને “તમે અહિંથી મૃત્યુ પામીને વાલુકાપ્રભા નામની ત્રીજી નરકમાં જશે.” એમ કહેલું તેથી કૃષ્ણ મહારાજના પ્રતિસ્પદ્ધિએએ પણ તે જાણ્યું અને તેથી) “શ્રી કૃષ્ણ મહારાજ કાળ કરીને નરકે ગયા, “તે જાણીને કહેવાય, તેમ “નરકે ગયા દેખીને પણ કહી જ શકાય છે, એમ સમજવા છતાં આ પ્રમાણે તે “દેખીને’ શબ્દને પકડીને તે પરથી મનુષ્ય ચર્મચક્ષુથી નારકીઓને જોઈ શકે ખરા? એ પ્રમાણે બનાવટી પ્રશ્ન ઉભું કરાય અને તેવા કૂટ પ્રશ્નને આપણું આ આચાર્યશ્રીના હાથે એવા જૂઠા અર્થરૂપે પ્રચાર થાય! તે અત્યંત શોચનીય છે. સ્વપ્નને અચક્ષુદર્શનમાં અંતર્ભાવ થાય છે, અને “ક્ષ નિદ્રા મે, તત્ર ૨ મુહમ્બર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com