________________
પ્રશ્ન ૧૨૩ના ઉત્તરમાં પણ બાર્વથામણયમેવ જતું રાતે એમ સ્પષ્ટ જણાવેલ છે.
(૫૯) કલ્યાણ વર્ષ ૧૧, અંક ૨, પૃ. ૨૩ર કે. ૧ એક જિજ્ઞાસુએ પૂછેલી– “સમવસરણમાં ઉભી ઉભી કઈ પર્ષદા દેશના સાંભળે છે?” એ શંકાનું જે “ચાર પ્રકારની દેવીઓ અને સાધ્વીઓ ઉભી ઉભી પ્રભુની દેશના સમવસરણમાં સાંભળે એમ શ્રી આવશ્યકવૃત્તિમાં કહેલ છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે, તે શ્રી આવશ્યકવૃત્તિ સિવાયના બીજા પ્રમાણિક ગ્રન્થને અનાદાર કરીને આપેલ છે. આ સંબંધમાં બીજા શાસ્ત્રોમાં સહુને માન્ય એવા પૃથક પૃથક અધિકારે છે જ; એમ જાણવા છતાં એક શ્રી આવશ્યકવૃત્તિને જ અવલંબીને આ રીતે સમાધાન આપવું તે લેકોત્તરનીતિનું ઉલ્લંઘન કરીને લૌકિકનીતિનો આદર કરવા જેવું છે, મહ૦ શ્રી યશોવિજયજી મહારાજે સાડાત્રણસેનાં સ્તવનમાં જણાવેલું પણ છે કે-એક વચન ઝાલીને છાંડે બીજાં, લૌકિકનીતિ; સર્વ વચન નિજ ઠામે. જોડે તેહ લો કેત્તરનીતિ; મનમેહનજિન! તુઝ વયણે મુજ રંગ.' વળી પ્રસ્તુત સમાધાનમાં જણાવેલી ઉભી પર્ષદામાં પણ શ્રાવિકાની એક પર્ષદા ઓછી જણાવેલી છે. શ્રી સેનપ્રશ્ન ત્રીજા ઉલ્લાસમાંને “તીર્થચાલ્યાને श्राद्धयः ऊर्वस्थिताः शण्वन्तीत्यक्षराणि कुत्र सन्तीति प्रश्नोऽत्रोत्तरंઆવાdiઉત્તૌ હિાય સ્થિતાઃ વત્તીયુમતિ” એ. ૩૦૯ મે પ્રશ્નોત્તર સ્પષ્ટ જણાવે છે કે-શ્રાવિકાઓ તીર્થકરનું વ્યાખ્યાન ઉભી ઉભી સાંભળે છે. આ રીતે શાસ્ત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com