________________
દંભ, દપ કે દુનિતાથી અન્તર અભડાવાય નહિ, પરનારી માતા સમ લેખી કદી કુદૃષ્ટિ કરાય નહિ. જનસેવા તે પ્રભુની સેવા એહ સમજ વિસરાય નહિ, ઉંચ-નીચના ભેદ પ્રભુના મારગડામાં થાય નહિ.”
ભગવદૂભજન અને ધાર્મિક ક્રિયાકાંડનું એક માત્ર પ્રજા માણસે સર્જન બનવું એ છે. સર્જન કે હાય એ વિષે એક વિદ્વાન લખે છે –
“કવિ પૂ. પીવજંત્રવાળે વાઘ पंगुः परधनहरणे स जयति लोके सदा सुजनः ॥"
–જે મુંગે છે, જે આંધળે છે અને જે પાંગળો છે તે સન છે. મુંગે કે? જીભથી? નહિ, બીજાની નિન્દા કરવામાં જે મુંગે છે તે સજન છે. માણસ પોતાના દે જુએ, પોતે કેટલો મલિન છે એ જે તપાસે, તે પરનિન્દાની પંચાતમાં પડે? પિતાના પગ નીચે કેટલું બળે છે-પિતાને સુધારવાનું કેટલું બધું છે એ જે અવકે તો પરનિન્દાના કાદવમાં પિતાનું મોટું નાંખે? માણસને પરેનિન્દાની એવી કુટેવ પડી જાય છે કે જ્યાં સુધી પરનિદાને ઢેલ પીટે નહિ ત્યાં સુધી એને ખાધેલું પચે નહિ. દુર્જનની પરહબુદ્ધિની અતિશય ભયાનકતા જોઈએ છીએ, ત્યારે ખરેખર જ એમ બેલી જવાય છે કે
सर्पेभ्यो वृश्चिकेभ्यश्च विषं संचित्य वेधसा । महापापो महाभीमो दुर्जनो निरमीयत ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com