________________
यः सर्वत्राऽनभिस्नेहस्तत्तत् प्राप्य शुभाशुभम् । नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥
–જેને કયાંય રાગની ચિકાશ વળગતી નથી, અને જે અનુકૂળ વસ્તુ મળતાં ખુશ થતો નથી, તેમજ પ્રતિકૂળ સ્થિતિ આવતાં નાખુશ થતો નથી, તે સ્થિતપ્રજ્ઞ છે.
यदा संहरते चायं कूर्मोंऽगानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥
–જેમ કાચ પિતાનાં અંગેપગેને સંકોચી લે છે, તેમ જે સાધક પોતાની ઇન્દ્રિયને વિષયેથી સર્વથા ખેંચી લે છે ત્યારે તેની પ્રજ્ઞા સ્થિર થાય છે.
મેહતૃષ્ણારૂપ માનસ મેલ દૂર થતાં, એ રીતે મને નર્મય સાંપડતાં, મન સિદ્ધ થતાં જે લોકેત્તર બલ, જે લકત્તર પ્રકાશ અને જે લોકોત્તર આનન્દ પ્રગટે છે તે જ ખરું બલ, ખરે પ્રકાશ અને ખરે આનન્દ છે. મનની સાત્વિકતા એની પવિત્રતામાંથી જન્મે છે. એનું પાવિત્ર્ય પરાકાષ્ઠા પર આવતાં એના મહામહિમશાલી તેજોમય સત્વમાં આખું જગત પ્રતિબિસ્મિત થાય છે.
ચિત્તશેાધનના વ્યાપારમાં ક્રોધાદિ કષાયે ધવાના છે. હું પૂછું છું કે કોધ કરવાની કંઈ જરૂર? કે માણસના હાથે કંઈ કામ બગડી ગયું તે હવે તેના ઉપર ક્રોધ કરવાથી સુધરી જશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com