________________
૧
ते धत्तूरतरुं वपन्ति भवने प्रोन्मूल्य कल्पद्रुमं चिन्तारत्नमपास्य काचशकलं स्वीकुर्वते ते जडाः । विक्रीय द्विरदं गिरीन्द्रसदृशं क्रीणन्ति ते रालभं ये धर्मं परिहृत्य सर्वसुखदं धावन्ति भोगाशया ॥
—જેએ ધર્મને મૂકી અધર્મને આચરે છે, નીતિને અવગણી અનીતિનાં કામ કરે છે, સદાચારને તરછોડી દુરાચરણમાં પડે છે તેઓ કલ્પવૃક્ષનુ' ઉન્મૂલન કરી ધન્નૂરી વાવે છે, ચિન્તામણિ ફેકી દઇ કાચના કકડા ગ્રહણ કરે છે અને હાથીને વેચી ગધેડા ખરીદ કરે છે. સ્પષ્ટ વાત છે કે—
-
ક્ષણવારમાં ચીજો બધીયે જગતમાં પલટાય છે, પલમાં ઉથલપાથલતણા પાકાર જ્યાંત્યાં થાય છે; ગભીર ઘટનાના બનાવા આંખથી દેખાય છે, શૂરા પહાડી દેહુ પણ સહુસેવ ગઢાળાય છે.
ધન, કીર્તિ ને અધિકાર, સત્તા એકદમ વિખરાય છે, સૌન્દર્યાં, ખલ ને પ્રેમરસનાં પાત્ર પણ લેપાય છે; સંસારનું આ જાતનું વૈચિત્ર્ય બહુ દેખાય છે, માટે સ્વહિત સાચું સુજનને ધમ માં સમજાય છે.
( લેખક )
આપણે અહીં [માનવભવમાં] શું વિષયભાગે ભાગવવા આવ્યા
છીએ ? નિઃસન્દેહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com