________________
૨૯
હાથી-ઘડા વગેરે વૈભવને ઠાઠ મારે કેટલે બધો છે!]
પણું રાજાને લેકનું ચોથું ચરણ પૂરણ કરવાનું સુઝતું નથી. પેલા ચેરના હદયના તાર તે વખતે સદભાગ્યમેગે ઝણઝણે છે. ફટ ચોથા ચરણને નાદ તેના મુખમાંથી ચમકે છે–
सम्मीलने नयनयोनहि किश्चिदस्ति
[આંખ મીંચાતાં કંઈ નથી.]
આખરે બધું મેલીને એકલા જવાનું છે એ નિશ્ચિત છતાં માણસ મહાવેશમાં કેવાં કેવાં ખાટાં કામ કરતું રહે છે! જેતે છતાં આંધળે રહે છે! સાંભળતો છતાં ઑરે રહે છે! સમજાતે છતાં મૂઢ રહે છે! યેન કેન પ્રકારેણુ-સદાચારને સંહાર કરીને પણ અર્થોપાર્જનના કાર્યને ધપાવવા મથે છે, શરાબીની જેમ ભાન ભૂલી કામસેવનમાં મસ્ત રહે છે અને સાધારણ વસ્તુ વિણસતાં પણ ખિન્ન થાય છે, ખિજાય છે, રોષે ભરાય છે. માણસની આ મેહચેષ્ટા ગજબનાક છે. મરણવખતની સ્થિતિને એ વિચાર કરે તે તેનું હૃદય પિગળ્યા વગર રહે નહિ. મેતવખતે ભયંકર વ્યાધિઓ શરીરમાંથી ફાટી નિકળે છે અને સેંકડો વિછીઓ અંગે અંગે કરડી રહ્યા હોય એવી વેદના સળગતી હોય છે, બીજી તરફ પિતાની ધન-સંપત્તિ અને કુટુંબ પરિવાર-પિતાની ઔરત અને બાલબચ્ચાં એમને જોઈ જોઈ ઝરે છે. આ દ્વિવિધ જવાલામાં બહુ બુરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com